IPO: આગામી સપ્તાહે મેઈન બોર્ડમાં BLS E-Services IPO અને SME સેગમેન્ટમાં પાંચ આઈપીઓ ખૂલશે
અમદાવાદ, 27 જાન્યુઆરીઃ આગામી સપ્તાહે મેઈન બોર્ડમાં એક આઈપીઓ, જ્યારે એસએમઈ સેગમેન્ટમાં 5 આઈપીઓ ખૂલી રહ્યા છે. જેમાં મેઈન બોર્ડ ખાતે ડિજિટલ સર્વિસ પ્રોવાઈડર બીએલએસ ઈ-સર્વિસિઝ (BLS E-Services IPO)નો આઈપીઓ, જ્યારે એસએમઈ સેગમેન્ટમાં Baweja Studios, Megatherm Induction, Harshdeep Hortico, Mayank Cattle Foodનો આઈપીઓ 29 જાન્યુઆરીએ ખૂલશે. જ્યારે Gabriel Pet Strapsનો આઈપીઓ 31 જાન્યુઆરીએ ખૂલશે. BLS…
