અમદાવાદ, 6 ફેબ્રુઆરીઃ આજે બીએલએસ ઈ-સર્વિસિઝના આઈપીઓ (BLS E-Services IPO)એ બમણાથી વધુ 128 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યા બાદ 370.75ની સર્વોચ્ચ ટોચ નોંધાવી 174.63 ટકા રિટર્ન આપી રોકાણકારોને ખુશખુશહાલ કર્યા છે. બીએસઈ ખાતે નીચામાં 302.75 થયો હતો. 12.57 વાગ્યે 165.19 ટકા પ્રીમિયમે 358 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ સાથે માર્કેટContinue Reading