Stocks To buy this Week: REC, Zomato, BOI, BSE સહિતના શેરો ખરીદવા નિષ્ણાતોની સલાહ
2024-01-08
અમદાવાદ, 8 જાન્યુઆરીઃ Stock Market Live: સેન્સેક્સ અને નિફ્ટીએ આ સપ્તાહની શરૂઆત ફ્લેટ ટુ નેગેટિવ કરી રહી છે. સેન્સેક્સ 1.25 વાગ્યે 418 પોઈન્ટ અને નિફ્ટી 125 પોઈન્ટના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. જો કે, સ્ટોક સ્પેસિફિક ચાલ બુલિશ જણાઈ રહી છે. કુલ ટ્રેડેડ 4024 સ્ક્રિપ્સ પૈકી 2001 સ્ક્રિપ્સ ગ્રીન ઝોનમાંContinue Reading

