બેન્ક ઓફ ઇન્ડિયાએ લોંગ-ટર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સ દ્વારા રૂ.10,000 કરોડ એકત્ર કર્યાં

મુંબઇ, 23 ડિસેમ્બર, 2025: જાહેર ક્ષેત્રની અગ્રણી બેન્ક ઓફ ઈન્ડિયાએ આજેએનએસઇ ઇલેક્ટ્રોનિક બિડિંગ પ્રોવાઈડર પ્લેટફોર્મ દ્વારા વાર્ષિક 7.23 ટકાના દરે લોંગ ટર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ જારી કરીને રૂ. 10,000 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. આ ઈશ્યૂનું મૂળ કદ રૂ. 5,000 કરોડ હતું, જેમાં રૂ. 5,000 કરોડનો ‘ગ્રીન શૂ’ વિકલ્પ પણ સામેલ હતો. બેન્કને કુલ 83 બીડ…

Read More

અદાણી વિરુદ્ધ અમેરિકામાં લાંચનો કેસ: ભારતમાં અધિકારીઓને બે હજાર કરોડ આપ્યાનો આરોપ

ન્યૂયોર્ક, 21 નવેમ્બરઃ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં કૌભાંડ અને લાંચ આપવાનો આરોપ લગાવવવામાં આવ્યો છે. ન્યૂયોર્કમાં બુધવારે દાખલ એક કેસમાં તેમના વિરુદ્ધ અમેરિકામાં પોતાની એક કંપનીને કોન્ટ્રાક્ટ અપાવવાના બદલામાં 25 કરોડ ડૉલર(આશરે 20.75 અબજ રૂપિયા)ની લાંચ આપવા તથા તેને છુપાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અમેરિકાના પ્રોસિક્યુટર્સ(સરકારી વકીલ)નો આરોપ છે કે અદાણી તથા તેમની કંપનીના…

Read More

SVC બેંકે લોંગ ટર્મ સબઓર્ડિનેટેડ બોન્ડ્સ – સિરીઝ 2 લોંચ કરી

અમદાવાદ, 10 મે :  SVC કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (SVC બેંક – અગાઉ શામરાવ વિઠ્ઠલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ તરીકે જાણીતી)એ તેના લોંગ ટર્મ સબઓર્ડિનેટેડ બોન્ડ્સ (એલટીએસબી) – સિરીઝ 2ને લોંચ કરવાની જાહેરાત કરી છે. આ ઇશ્યૂ જાહેર ભરણા માટે ખુલ્લો છે અને સબસ્ક્રિપ્શનની છેલ્લી તારીખ 15 મે, 2024 છે. SVC બેંક રોકાણકારો માટે વાર્ષિક 8.50 ટકાના…

Read More

સોવરિન ગોલ્ડ બોન્ડ સિરિઝ IV સોમવારે ખુલશે, ગ્રામદીઠ રૂ. 6,263ની કિંમતે રોકાણ કરી શકાશે

અમદાવાદ, 10 ફેબ્રુઆરીઃ રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર સોવરિન ગોલ્ડ બોન્ડનો આગામી ટ્રૅન્ચ સોમવારે પાંચ દિવસ માટે ખુલશે, જેની કિંમત ગ્રામ દીઠ રૂ. 6,263 છે. સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2023-24 – સિરીઝ IV 12-16 ફેબ્રુઆરી, 2024 દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખુલ્લી રહેશે. આરબીઆઈએ જણાવ્યું હતું કે, “ગોલ્ડ બોન્ડમાં ગ્રામ દીઠ રૂ. 6,263થી રોકાણ શરૂ કરી શકાશે. કેન્દ્ર…

Read More

HDFC બેન્કે પ્રથમ સસ્ટેનેબલ ફાઇનાન્સ બોન્ડ ઇશ્યુ દ્વારા $30 કરોડ એકત્ર કર્યા

મુંબઈ, 7 ફેબ્રુઆરી: HDFC બેન્ક લિમિટેડે તેના પ્રથમ ટકાઉ ફાઇનાન્સ બોન્ડ ઇશ્યૂ દ્વારા $30 કરોડ એકત્ર કર્યા છે. આ રેગ્યુલેશન એસ બોન્ડ્સ દ્વારા $75 કરોડ એકત્ર કરવાના ફંડનો એક ભાગ છે. યુએસ ટ્રેઝરીમાં 95 બેસિસ પોઈન્ટ્સ સાથે ત્રણ વર્ષના કાર્યકાળ માટે $30 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે, અને યુએસ ટ્રેઝરીમાં 108 બેસિસ પોઈન્ટ્સના સ્પ્રેડ સાથે…

Read More

NaBFIDએ બોન્ડ્સ ઇશ્યૂ દ્વારા રૂ.10,000 કરોડ એકત્ર કર્યાં

નવી દિલ્હી, 16 જૂન: નેશનલ બેંક ફોર ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ (એનએબીએફઆઇડી)એ તેના પ્રથમ ઇશ્યૂમાં લિસ્ટેડ બોન્ડ્સના ઇશ્યૂ દ્વારા રૂ. 10,000 કરડો એકત્ર કર્યાં છે. આ ઇશ્યૂને રૂ. 23,629.50 કરોડની બીડ સાથે રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. રૂ. 5,000 કરોડના બેઝ ઇશ્યૂની સામે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સ લગભગ 4.7 ગણા વધુ ઓવરસબસ્ક્રાઇબ થયાં હતાં. આ અનસિક્યોર્ડ…

Read More