મુંબઇ શેરબજાર ખાતે 12 નવેમ્બરે સાંજે મુહુર્ત ટ્રેડિંગ સેશન યોજાશે
મુંબઇ, 28 ઓક્ટોબરઃ મુંબઇ શેરબજાર ખાતે દિવાળી લક્ષ્મી પૂજન નિમિત્તે તા. 12 નવેમ્બર, રવિવારે સાંજે 5.15થી 7.45 કલાક દરમિયાન મુહુર્ત ટ્રેડિંગ સેશન યોજાશે તેવું બીએસઇએ જણાવ્યું છે. ટ્રેડિંગ કાર્યક્રમ નીચે મુજબ રહેશે. TRADING SESSIONS FROM TO Log-in 05:15 pm 05:45 pm First Block Deal Window 05:45 pm 06.00 pm Pre-Open · Order Entry period*…
