TATA AIA એ મોમેન્ટમ 50 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું
મુંબઈ, 19 ઓગસ્ટ: યુવા અને ગતિશીલ વસ્તી, ઝડપી શહેરીકરણ અને ઉભરતા મધ્યમ વર્ગ સાથે દેશ વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ તકો ખોલવાના આરે છે. આ વિકાસની સંભાવનાઓનો લાભ લેવા માટે ભારતની અગ્રણી લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા એઆઈએ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે (ટાટા એઆઈએ) તમને લાંબા ગાળે સંપત્તિ સર્જનમાં મદદ કરવા માટે બનાવાયેલું સ્માર્ટ, તક સંચાલિત…
