લેન્સકાર્ટે રૂ.2,150 કરોડના IPOમાટે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 30 જુલાઇઃ કિફાયતી અને ફેશનેબલ પ્રિસ્ક્રીપ્શન આઈગ્લાસીસ, સનગ્લાસીસ અને કોન્ટેક્ટ લેન્સની વિશાળ શ્રેણી રજૂ ઓમ્ની-ચેનલ આઇવેર રિટેલર્સ લેન્સકાર્ટ સોલ્યુશન્સ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યું છે. DRHP ફાઇલ કર્યા પૂર્વે રૂ. 430 કરોડના મૂલ્યના પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ અંગે પણ વિચારણા કરી શકે છે….
