બજાજ ફિન્સર્વ AMCએ બજાજ ફિન્સર્વ ઇક્વિટી સેવિંગ્સ ફંડ લોન્ચ કર્યુ
અમદાવાદ, 29 જુલાઈ: બજાજ ફિન્સર્વ AMCએ આજે ઇક્વિટી, આર્બિટ્રેજ અને ડેટ સાધનોમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ સ્કીમ એવી બજાજ ફિન્સર્વ ઇક્વિટી સેવિંગ્સ ફંડ લોન્ચ કર્યુ હોવાની ઘોષણા કરી છે. ન્યુ ફંડ ઓફર (NFO) 28 જુલાઇ 2025ના રોજ શરૂ થાય છે અને 11 ઓગસ્ટ 2025 સુધી ખુલ્લી રહેશે. આ ફંડ રોકાણકારોને પરંપરાગત નિશ્ચિત આવક સાધનો અને ઊંચી…
