પ્રાઇમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે મેઇનબોર્ડમાં એકપણ IPO નહિં, SMEમાં ફક્ત એક  IPO

અમદાવાદ, 30 માર્ચઃ ઇરાન- ઇઝરાયેલ- યુએસ વોર અને જિયો પોલિટિકલ ક્રાઇસિસના કારણે ગત સપ્તાહે નિફ્ટી શુક્રવારે 2 ટકાથી વધુ અને ફેબ્રુઆરીના હાયર લેવલથી 13 ટકાથી વધુ તૂટ્યો છે. તેની અસરરૂપે 30 માર્ચથી શરૂ થતા આ અઠવાડિયે મેઈનબોર્ડ સેગમેન્ટમાં કોઈ નવો IPO લોન્ચ થશે નહીં, પરંતુ આ અઠવાડિયે SME સેગમેન્ટમાં ફક્ત એક જ IPO લોન્ચ થશે….

Read More

AXIS  MUTUAL FUNDના NIFTY ઈન્ડેક્સ ફંડ્સમાં મજબૂત વૃદ્ધિ

Ahmedabad, March 27:  એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ ઈક્વિટી માર્કેટના મુખ્ય સેગમેન્ટમાં પારદર્શક, ઓછા ખર્ચે અને નિયમ આધારિત એક્સપોઝર પ્રદાન કરવા માટે સજ્જ ઈન્ડેક્સ સોલ્યુશન્સના સ્યુટ દ્વારા ભારતના પેસિવ રોકાણ ક્ષેત્રે તેની હાજરી મજબૂતપણે વધારી રહ્યું છે. રોકાણકારોની સરળ રોકાણ માળખા માટે વધતી માગ સાથે ફંડ હાઉસની ઈન્ડેક્સ ઓફરિંગ માર્કેટ લીડરશીપ, સંભવિત વૃદ્ધિ ધરાવતી લાર્જકેપ્સ અને વિવિધ…

Read More

APSEZ sets up India’s first Port of Refuge to boost maritime safety

Ahmedabad, March 27: Adani Ports and Special Economic Zone Ltd (APSEZ), India’s largest and the world’s fastest-growing integrated transport utility which handles nearly 27 per cent of India’s port cargo volumes, has operationalised India’s first Port of Refuge (PoR), addressing a long-standing gap in maritime emergency infrastructure, creating a structured mechanism to handle maritime emergencies…

Read More

શેરબજારમાં ‘બ્લેક ફ્રાઈડે’: સેન્સેક્સ 1200 અંક તૂટ્યો, નિફ્ટી 23,000ની નીચે ગગડ્યો

અમદાવાદ, 27 માર્ચઃ  સેન્સેક્સ 1200 અંક તૂટ્યો અને નિફ્ટી 23,000ની ની સપાટી સાથે આજે શેરબજારમાં મોટો કડાકો બોલ્યો છે. રૂપિયો 94ની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યો છે. ઈરાન યુદ્ધના ઉકેલની આશા ઓછી થવાના કારણે આજે  બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.5% થી વધુનો ઘટાડો થયો હતો, જેના કારણે વૈશ્વિક શેરબજારો અને બ્રેન્ટ ક્રૂડના ભાવમાં વધારો થયો…

Read More

મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સની રૂ. 200 કરોડની CSR પહેલ જાહેર કરી

અમદાવાદ, 27 માર્ચઃ મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે આજે નાણાંકીય વર્ષ 2026-27 માટે રૂ. 200 કરોડની સીએસઆર પહેલની જાહેરાત કરી હતી. નવી દિલ્હીમાં સ્થિત ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન શ્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં આ જાહેરાત કરવામાં આવી. CSR પહેલના ભાગરૂપે કેન્દ્રીય પ્રધાને દેશભરમાં 33,000 વિદ્યાર્થિનીઓ માટે શૈક્ષણિક શિષ્યવૃત્તિના વિતરણનો શુભારંભ…

Read More

Bharat PETએ 760 કરોડના IPO માટે ફાઇલિંગ કર્યું

અમદાવાદ, 27 માર્ચઃ ઇન્ટિગ્રેટેડ પેકેજિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર ભારત પીઈટી લિમિટેડે (Bharat PET Limited) બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. કંપનીના આઈપીઓનું મૂલ્ય પ્રતિ ઇક્વિટી શેર રૂ. 10 ના ભાવે કુલ રૂ. 760 કરોડ સુધીનું થાય છે અને તેમાં કંપની દ્વારા રૂ. 120 કરોડ…

Read More