Q3FY25 EARNING CALENDAR: CENTRALBK, DIXON, IDBI, INDOSTAR, IOB, IRFC, MCX, MRPL, ZOMATO

20.01.2025: AGI, APLAPOLLO, CENTRALBK, DIXON, IDBI, INDOSTAR, IOB, IRFC, ISEC, J&KBANK, LTF, MCX, MRPL, NEWGEN, OBEROIRLTY, PAYTM, RPEL, SUNTECK, SUPREMEIND, VIDHIING, ZOMATO APLAPOLLO YoY  Revenue expected at Rs 5093 crore versus Rs 4177 crore  EBITDA expected to be seen at Rs 338 crore versus Rs 279 crore  EBITDA margin expected to be seen at 6.67%…

Read More

આગામી સપ્તાહે પ્રાઇમરી માર્કેટમાં 5 IPOની એન્ટ્રી અને સાત લિસ્ટિંગનો ધમધમાટ

અમદાવાદ, 20 જાન્યુઆરીઃ સેકન્ડરી માર્કેટની અવઢવ ભરી સ્થિતિની જાણે પ્રાઇમરી માર્કેટ ઉપર કોઇ અસર ના હોય તેમ 20 જાન્યુઆરીથી શરૂ થતા આગામી સપ્તાહમાં 5 નવા જાહેર ઇશ્યૂના લોન્ચિંગ થઇ રહ્યા છે. જેમાં મેઇનબોર્ડ સેગમેન્ટનો એકનો સમાવેશ થાય છે, જેમાં સાત કંપનીઓ શેરબજારમાં લિસ્ટિંગ કરવાની છે. આગામી સપ્તાહના આઇપીઓ એક નજરે ડેન્ટા વોટર અને ઇન્ફ્રા સોલ્યુશન્સઃ…

Read More

ICICI લોમ્બાર્ડ: ત્રીજા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો 68 ટકા વધીને રૂ. 724 કરોડ

અમદાવાદ, 20 જાન્યુઆરીઃ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો ત્રીજા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો 68 ટકા વધીને રૂ. 724 કરોડ થયો છે. કંપનીએ જાહેર કરેલા પરીણામો અનુસાર કંપનીની ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ ઇન્કમ (જીડીપીઆઈ) નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 62.30 અબજ હતો જે નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 62.14 અબજ થયો હતો જે 9.5 ટકાની ઉદ્યોગની વૃદ્ધિ…

Read More

અદાણી સમૂહની કચ્છ કોપર ICA સાથે જોડાઇ

વોશિંગ્ટન ડી.સી., 20 જાન્યુઆરી: અદાણી સમૂહના એક અંગ કચ્છ કોપર લિ. ઇન્ટરનેશનલ કોપર એસોસિએશન (ICA) સાથે તેના સૌથી નવા સભ્ય તરીકે  જોડાઈ છે. વિશ્વના કુલ તાંબાનું અડધો અડધ ઉત્પાદનનું પ્રતિનિધિત્વ કરતું  અને વોશિંગ્ટન ડી.સી.માં વડું મથક ધરાવતું ICA એક બિન-લાભકારી વેપાર સંગઠન છે, તેના છ ખંડોમાં 33 સભ્યો છે. ગુજરાતના મુન્દ્રામાં વ્યૂહાત્મક રીતે સ્થિત કચ્છ…

Read More

વેદાંતા રિસોર્સીસે નવા ડ્યુઅલ ટ્રેન્ચ બોન્ડ ઇશ્યૂઅન્સ દ્વારા 1.1 અબજ ડોલર એકત્રિત કર્યા

અમદાવાદ, 20 જાન્યુઆરીઃ વેદાંતા રિસોર્સીસે આંતરરાષ્ટ્રીય ડેટ કેપિટલ માર્કેટ્સમાં નવા ડ્યુઅલ ટ્રેન્ચ ઇશ્યૂઅન્સ દ્વારા 1.1 અબજ ડોલર એકત્રિત કર્યા છે, એમ સિંગાપોર એક્સચેન્જ ફાઇલિંગમાં કંપનીએ જણાવ્યું હતું. એક્સચેન્જ ફાઇલિંગ મુજબ બોન્ડ ઇશ્યૂઅન્સમાં બે તબક્કાનો સમાવેશ થાય છે – 9.475 ટકાના વ્યાજ દરે 5.5 વર્ષના સમયગાળાના 550 મિલિયન ડોલરનો તબક્કો અને 9.850 ટકા વ્યાજ દરે 8.25…

Read More

સરકાર કન્સેશનલ કોર્પોરેટ ટેક્સ રેટ ફરી લાવે તેવી શક્યતા

અમદાવાદ, 20 જાન્યુઆરીઃ બજેટમાં કન્સેશનલ કોર્પોરેટ ટેક્સ રેટ ફરી લાવવા સરકાર વિચારી રહી હોવાના અહેવાલો છે. ભૂતકાળમાં નવા મેન્યુફેક્ચરીંગ યુનિટો માટે 15 ટકાના રાહતના દરે ટેક્સ લેવાની યોજના અમલમાં હતી, હવે એને 18 ટકાના દર સાથે ફરીથી લાવવાની ચર્ચા થવા લાગી છે. આ પગલું સ્થાનિક ઉત્પાદનની વૃદ્ધિ માટે પ્રોત્સાહક બની રહેશે અને ખાસ કરીને જેમના…

Read More

BROKERS CHOICE: RELIANCE, LTIM, IRCTC, AADHARHOUSING, INFY, AXISBANK, HAVELLS

AHMEDABAD, 17 JANUARY: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Citi on Aadhar Housing: Initiate Buy on Company, target price at Rs 565/Sh (Positive) Nuvama on Reliance Ind: Maintain Buy on Company, target price at Rs…

Read More

Global Equities’ Update: Gift Nifty: (India) 23338, -40.0 points/ -0.17% (Adjusted)

MUMBAI, 17 JANUARY: Asian stocks opened with flat note and consolidation has seen despite better than expected macro announcements from China. U.S. equity index futures are trading with marginal gains after losses in heavyweight technology stocks, particularly Apple, dragged Wall Street lower. Dow Future (US): 43211, +58.0 points/ +0.13% Nasdaq Future (US):  21119, +28.0 points/…

Read More