ડૉ. અગ્રવાલ્સ હેલ્થ કેરનો આઇપીઓ 29 જાન્યુઆરીએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 382-402

આઇપીઓ ખૂલશે 28 જાન્યુઆરી આઇપીઓ 31 જાન્યુઆરી ફેસવેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ.382-402 લોટસાઇઝ 35 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.300 કરોડ ઇશ્યૂ સાઇઝ 67,842,284 શેર્સ અમદાવાદ, 28 જાન્યુઆરી: ડૉ. અગ્રવાલ્સ હેલ્થ કેર લિમિટેડે રૂ. 1/- પ્રતિ મૂળ કિંમતના ઇક્વિટી શૅર માટે શૅર દીઠ રૂ. 382/- થી રૂ. 402/- ની કિંમત બેન્ડ નક્કી કરી છે. કંપનીની પ્રારંભિક જાહેર ઓફર…

Read More

Q3FY25 Earning Calendar: ACC, APOLLOPIPE, FEDERALBNK, IGL, IOC, JINDRILL, TATASTEEL, PETRONET

AHMEDABAD, 27 JANUARY: 27.01.2025         ABSLAMC, ACC, APOLLOPIPE, ASTEC, ATGL, AURIONPRO, AWL, BAJAJHFL, CANBK, COALINDIA, DIAMONDYD, DOLPHIN, EMAMILTD, EPIGRAL, FEDERALBNK, IGL, INDOFARM, IOC, JINDRILL, KAYNES, KRN, LTFOODS, MAHLOG, MAHSEAMLES, NAVKARCORP, NIACL, NITINSPIN, PEL, PETRONET, PRUDENT, RAILTEL, REFEX, SUMICHEM, SUNDRMFAST, TATASTEEL, UDS, UNIONBANK, WELSPLSOL, WONDERLA, YATHARTH ACC YoY  Revenue expected at Rs 2980 crore versus Rs 2732…

Read More

MARKET MONITOR: નિફ્ટી માટે 22900, 22100 અને 21800 મહત્વના સપોર્ટ લેવલ

ચીન પ્રત્યેનું ટ્રમ્પનું વલણ થોડું કુણું પડતાં અમેરિકન બજારો શુક્રવારે ઘટ્યાં, છ દિવસના આ સપ્તાહમાં ફેડ મિટીંગ અને આપણું બજેટ મોટા ઇવેન્ટ અમદાવાદ, 27 જાન્યુઆરીઃ શુક્રવારે અમેરિકન ઇન્ડેક્સો થોડા ઘટીને  બંધ આવવા પાછળ મુખ્ય કારણ ચીન પરની પ્રમુખ ટ્રમ્પની કડકાઇ થોડી ઓછી થવાનું હતુ. રોકાણકારો યુએસના આર્થિક ડેટા અને અમેરિકન કંપનીઓની કમાણીના અહેવાલોને પચાવી રહ્યા…

Read More

સુઝલોન અને ટોરેન્ટ પાવરે નવા 486 મેગાવોટ ઓર્ડર સાથે 1 ગિગાવોટ પવન ઊર્જાનું સીમાચિહ્ન હાંસલ કર્યું

પૂણે, 25 જાન્યુઆરીઃ સુઝલોન ગ્રુપ અને ટોરેન્ટ પાવર લિમિટેડે સાથે મળીને નવા 486 મેગાવોટ હાઇબ્રિડ ઓર્ડર સાથે ભારતમાં 1 ગિગાવોટ પવન ઊર્જા ઉત્પન્ન કરવાનું નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ કરાર હેઠળ સુઝલોન ગુજરાતમાં ભોગાત પ્રદેશમાં પ્રત્યેક 3 મેગાવોટ કેપેસિટી રેટેડના હાઇબ્રિડ લેટિસ (એચએલટી) સાથેના 162 અત્યાધુનિક એસ144 વિન્ડ ટર્બાઇન જનરેટર્સ (ડબ્લ્યુટીજી) પૂરા પાડશે. સુઝલોન…

Read More

Q3FY25 EARNING CALENDAR: BPCL, CIGNITITEC, COFORGE, ELECON, HDFCBANK, HINDUNILVR, HUDCO, PERSISTENT, PIDILITIND, POLYCAB, TATACOMM, WENDT

Ahmedabad, 22 JANUARY: 22.01.2025: ACCELYA, ALLDIGI, BPCL, CIGNITITEC, COFORGE, ELECON, GODIGIT, GRAVITA, HDFCBANK, HERITGFOOD, HINDUNILVR, HUDCO, JAGSNPHARM, LXCHEM, NIITMTS, NUVOCO, PERSISTENT, PIDILITIND, POLYCAB, RTNPOWER, TATACOMM, TIPSMUSIC, VTL, WENDT, ZENSARTECH BPCL QoQ Revenue expected at Rs 109538 crore versus Rs 117948 crore EBITDA expected to be seen at Rs 9720 crore versus Rs 4517 crore EBITDA…

Read More

અદાણી એનર્જી સોલ્યુશન્સે રુ.૨૫ હજાર કરોડનો ભાડલા-ફતેહપુર HVDC પ્રોજેકટ જીત્યો

અમદાવાદ, 22 જાન્યુઆરી: ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી પોર્ટફોલિયોના એક અંગ એવી અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL)એ  રુ. 25,000 કરોડનો પ્રતિષ્ઠિત ભાડલા (રાજસ્થાન)- ફતેહપુર (ઉત્તર પ્રદેશ) માટેનો HVDC (હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ) ઓર્ડર જીીત્યો છે. જેનાથી કંપનીની અમલીકરણ હેઠળની ઓર્ડર બુકને રૂ.54,761 કરોડ અને ટ્રાન્સમિશન નેટવર્કને 25,778 સરકીટ કિ.મી. (ckm) અને 84,186 MVA ટ્રાન્સફોર્મેશન ક્ષમતાએ…

Read More

ઝાયડસ લાઇફસાયન્સિસને ALS સાથે નોવેલ ઓરલ NLRP3 ઇન્ફ્લેમેસમ ઇન્હિબિટર Usnoflast માટે ફેઝ 2(બી) ક્લિનિકલ ટ્રાયલ માટે USFDA તરફથી મંજૂરી મળી

અમદાવાદ, 22 જાન્યુઆરીઃ ડિસ્કવરી આધારિત અગ્રણી ગ્લોબલ ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસે Amyotrophic Lateral Sclerosis (ALS) સાથે દર્દીઓમાં નોવેલ ઓરલ NLRP3 ઇન્ફ્લેમેસમ ઇન્હિબિટર Usnoflast માટે ફેઝ 2(બી) ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવા માટે યુએસએફડીએ તરફથી મંજૂરી મળી હોવાની આજે જાહેરાત કરી હતી. પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર પ્રો. મેરિટ ક્યુકોવિઝ, એમડી, ડિરેક્ટર, સીન એમ. હિલી એન્ડ એએમજી સેન્ટર ફોર એએલએસ, ચેર…

Read More