Budget reactions: ઈન્ક્મટેક્સમાં કોઈ રાહત નહિ, નોકરિયાત વર્ગ નિરાશ

અમદાવાદ, ફેબ્રુઆરીઃ નોકરી કરતા વર્ગને આ બજેટમાં સરકારે નિરાશ કર્યા છે. જૂની ટેક્સ સિસ્ટમ પ્રમાણે નોકરિયાત વર્ગ 2.5 લાખ સુધીની આવક હજુ પણ કરમુક્ત રહેશે પરંતુ નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરવા માટે તમારે પહેલાની જેમ 3 લાખ સુધી આવક પર ટેક્સ ચૂકવવો પડશે નહિ પરંતુ ઈન્ક્મટેક્સ એક્ટના સેક્શન 87A  હેઠળ પગારદાર વ્યકતિને 7.5 લાખ સુધીંની…

Read More

વચગાળાનું બજેટ જાહેર થયા બાદ શેરબજારમાં પ્રોફિટ બુકિંગ, PSU શેરોમાં તેજી

અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણે વચગાળાના બજેટનો ઉત્સાહ શેરબજારના શરૂઆતના કલાકોમાં જોવા મળ્યો હતો. પરંતુ બજેટ શરૂ થતાં તેમાં કોઈ ખાસ ફેરફારો થયા ન હોવા છતાં શેરબજારમાં પ્રોફિટ બુકિંગ શરૂ થયા હતા. સેન્સેક્સમાં આજે ઈન્ટ્રા ડે 576.13 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 106.81 પોઈન્ટ ઘટાડે 71645.30ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી-50 28.25 પોઈન્ટના…

Read More

માર્કેટ ગોસીપની હદ!!! સોશિયલ મિડિયામાં ચાલતી જોક: નિર્મલાબેન લાલ સાડી પહેરશે તો બજાર ઘટશે અને લીલી સાડી પહેરશે તો વધશે

અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ માર્કેટ ગોસિપ અને સોશિયલ મિડિયા ઉપર ચાલતી જોક અનુસાર 1લી ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સિતારામન સવારે 11 કલાકે સ્પીચ આપવા આવશે ત્યારે જો તેમણે લાલ સાડી પહેલી હશે તો બજાર ઘટશે અને લીલી સાડી પહેરી હશે તો બજાર વધશે. સોશિયલ મિડિયાનો કેવો કેવો ઉપયોગ કરી શકે તેનું પ્રદર્શન શેરબજાર રસિયાઓ માટે રજૂ કરીએ…

Read More

આજે જાહેર થનારા કંપની પરીણામઃ એબોટ ઇન્ડિયા, અદાણી એન્ટર., અદાણી પોર્ટ, ઇન્ડિયન હોટલ, TITAN, MPHASIS, RAYMOND

અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ આજે એબોટ ઇન્ડિયા, અદાણી એન્ટર., અદાણી પોર્ટ, ઇન્ડિયન હોટલ, TITAN, MPHASIS, RAYMOND સહિત અગ્રણી કંપનીઓના પરીણો જાહેર થશે. અગ્રણી બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ, માર્કેટ એનાલિસ્ટ્સ તરફથી અગ્રણી કંપનીઓ માટે વ્યક્ત કરાયેલા અંદાજો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Q3FY24 EARNING CALENDAR 01.02.2024: AAVAS, ABBOTINDIA, ABCAPITAL, ADANIENT, ADANIPORTS, AETHER, APTUS, BATAINDIA, BAYERCROP,…

Read More

ભારતનો પહેલો અસેમ્બલી કોન્સ્ટિટયુન્સી લેવલ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ વેજલપુરમાં યોજાશે 

સકસેસફુલ સ્ટાર્ટઅપનું સન્માન કરાશે અને નવા ઉભરતા સ્ટાર્ટઅપને માર્ગદર્શન અપાશે અમદાવાદ, 31 જાન્યુઆરીઃ આઝાદીના ૭૫ વર્ષના ગાળામાં કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને ઈન્ફર્મેશન ટેક્નોલૉજીનો સમયાંતરે સમયગાળો રહ્યો. આવનારા ૨૫ વર્ષ એ સ્ટાર્ટઅપના ૨૫વર્ષ હશે. જેમાં દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર્ભાઈ મોદીના આહ્વાન પ્રમાણે ભારતનો યુવાન “જોબ સિકર નહીં પરંતુ જોબ ગીવર” બનશે તેમ વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ ઠાકરે…

Read More

પાછલા વર્ષની કસોટી અને વિપત્તિઓએ અમોને મૂલ્યવાન  પાઠ શીખવ્યા છે: ગૌતમ અદાણી

(લેખક અદાણી ગ્રુપના ચેરમેન છે) શોર્ટ સેલર – એક અનન્ય હુમલો 25 જાન્યુઆરી 2024: બરાબર એક વર્ષ પહેલાં તા.૨૫મી જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ હું બ્રેકફાસ્ટ ટેબલ ઉપર હતો  ત્યારે સમાચાર આવ્યા કે ન્યૂયોર્કમાં એક શોર્ટ સેલરે અદાણી જૂથ સામેના આક્ષેપોનું એક સંકલન ઓનલાઈન મૂક્યું છે. આ એ જ મૃતપાય આક્ષેપો હતા કે જે મારા વિરોધીઓ…

Read More