માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19902- 19810, રેઝિસ્ટન્સ 20097- 20202
અમદાવાદ, 13 સપ્ટેમ્બરઃ મંગળવારે સાત દિવસની તેજીની હેલીમાં રૂકાવટ વચ્ચે સ્મોલ- મિડકેપ્સમાં મહત્તમ સુધારો ધોવાઇ જવા સાથે મેજર પ્રોફીટ બુકિંગ જોવાયું હતું. જોકે, સેન્સેક્સ અને નિફ્ટીએ સુધારાની આગેકૂચ જારી રાખી હતી. નિફ્ટીએ ઇન્ટ્રા-ડે 20110 પોઇન્ટની નવી ટોચ નોંધાવી હતી. અવરલી ચાર્ટ દર્શાવે છે કે, માર્કેટમાં થોટું રિટ્રેચમેન્ટ અને કરેક્શન જોવા મળી શકે છે. જેમાં નિફ્ટી…
