તેજીની ચાલમાં વાગી બ્રેકઃ ટ્રેન્ડ નેગેટિવ પણ માર્કેટ મોમેન્ટમ પોઝિટિવ
અમદાવાદ, 2 જુલાઇઃ સળંગ સુધારાની ચાલને બ્રેક વાગવા સાથે મંગળવારે માર્કેટ રેન્જબાઉન્ડ અને સાંકડી વધઘટ સાથે સમાપ્ત થયું હતું. જોકે, ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન NIFTYએ 24200ની સપાટી ક્રોસ કરી હતી. પરંતુ ટકાવી શક્યો નહોતો. SENSEX 34.74 પોઈન્ટ અથવા 0.04 ટકા ઘટીને 79,441.45 પર અને NIFTY 18.2 પોઈન્ટ અથવા 0.08 ટકા ઘટીનેContinue Reading


