માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 23213- 23082, રેઝિસ્ટન્સ 23434-23523
Stocks To Watch MCX, OberoiRealty, Cipla, VenusRemedies, DixonTechnologies, L&TFinance, SunteckRealty, PrakashIndustries, BOB, TorrentPower, RPower, REC, TCS, LaxmiDental અમદાવાદ, 21 જાન્યુઆરીઃ નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર હાયર બોટમની રચના કરી છે. સાથે સાથે પોઝિટિવ મોમેન્ટમ પણ દર્શાવી છે. તે જોતાં એવું લાગી રહ્યું છે કે, નિફ્ચી 23100- 23400 પોઇન્ટની રેન્જમાંથી ટૂંક સમયમાંContinue Reading






