Fund Houses Recommendations/ BROKERS CHOICE
અમદાવાદ, 31 મેઃ અગ્રણી ફંડ હાઉસ, બ્રોકરેજ હાઉસ તથા નિષ્ણાતો દ્વારા પસંદગીના શેર્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ મળી રહી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. MS on Apollo Hospitals: Maintain Overweight on Company, target price at Rs 7181 (Positive) BofA on M&M: Upgrade to Buy on Company, raise target price…
