MARKET LENS: NIFTY SUPPORT 19407- 19288, RESISTANCE 19662- 19797, BUY ITC, POWER GRID
અમદાવાદ, 3 ઓગસ્ટઃ ફીચનો ફફડાટ અને વૈશ્વિક શેરબજારોમાં વેચવાલીના પ્રેશર વચ્ચે ભારતીય શેરબજારોમાં પણ મંગળવારે કડાકાની સ્થિતિ જોવા મળી હતી. પરંતુ ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સ આને પ્રોફીટ બુકિંગ તરીકે જોઇ રહ્યા છે. ટેકનિકલી નિફ્ટીએ ડેઇલી ફ્રેમ ઉપર બેરિશ કેન્ડલ રચી છે. જેમાં વિવિધ સેક્ટર્સ અને સ્ટોક સ્પેસિફિક વિકનેસ જોવા મળી છે. નિફ્ટીએ તેના અગાઉના 19650- 19700…
