ટેનેકો ક્લિન એર ઇન્ડિયાએ IPO માટે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 7 જુલાઇઃ યુએસમાં મુખ્યાલય ધરાવતા ટેનેકો ગ્રૂપનો હિસ્સો ઓટોમોટિવ કોમ્પોનન્ટ સપ્લાયર ટેનેકો ક્લિન એર ઇન્ડિયા લિમિટેડે તેના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. ટેનેકો મોરિશિયસ હોલ્ડિંગ્સ લિમિટેડ, ટેનેકો (મોરિશિયસ) લિમિટેડ, ફેડરલ-મોગુલ ઇન્વેસ્ટમેન્ટ્સ બી.વી., ફેડરલ-મોગુલ પ્રાઇવેટ લિમિટેડ અને ટેનેકો એલએલસી કંપનીના પ્રમોટર છે. આ ઓફરમાં ટેનેકો મોરેશિયસ હોલ્ડિંગ્સ…
