Canara HSBC Life Insurance Company Limitedનો IPO 10 ઓક્ટોબરે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ.100 – 106
IPO ખૂલશે 10 ઓક્ટોબર IPO બંધ થશે 14 ઓક્ટોબર એન્કર ઇન્વેસ્ટર બિડીંગ 9 ઓક્ટોબર ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ. 100 – 106 IPO સાઇઝ રૂ. 2,517.50કરોડ લોટ સાઇઝ 140 શેર્સ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 8 ઓક્ટોબર: કેનેરા એચએસબીસી લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીપ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના તેના ઇક્વિટી શેર્સ ના IPO માટે 10 ઓક્ટોબરના રોજ ખોલશે. એન્કર ઇન્વેસ્ટરતારીખ 9 ઓક્ટોબરરહેશેઅને મંગળવાર, 14 ઓક્ટોબર, 2025ના…
