ઈન્ડિયા-યુએસ CEO ફોરમ WG7 રૂ. 1 કરોડ સુધીના ઇનામ સાથે દ્વિપક્ષી નોલેજ-શેરિંગ પ્લેટફોર્મ અને ઇનોવેશન હેકાથોન લોન્ચ કરે છે અમદાવાદ, 28 મેઃ યુનાઇટેડ સર્વિસીઝ ઇન્સ્ટિટ્યૂટ (યુએસઆઈ) અને સાયબરપીસ ફાઉન્ડેશન સાથેની ભાગીદારીમાં ઉદ્યોગસાહસિકતા, સમાવેશક વિકાસ તથા નાના વ્યવસાયોને પ્રોત્સાહન આપવા માટેના ઈન્ડિયા-યુએસ CEO ફોરમના વર્કિંગ ગ્રુપ 7 એ યુએસઆઈ ખાતે સમાવેશકContinue Reading