સિક્યોરિટીઝના ડાયરેક્ટ ટ્રાન્સફર અંગે સેબીનો નિયમ સોમવારથી લાગુ થશે
2024-10-08
મુંબઇ, 8 ઓક્ટોબરઃ આગામી સોમવારથી, ઇક્વિટી કેશ સેગમેન્ટમાં સિક્યોરિટીઝ ક્લિયરિંગ કોર્પોરેશન્સ દ્વારા રોકાણકારના ડીમેટ ખાતામાં સીધી જમા કરવામાં આવશે, અને ચુકવણી પ્રક્રિયામાંથી સ્ટોક બ્રોકરોની સંડોવણી દૂર કરવામાં આવશે. આ ડાયરેક્ટ પેઆઉટ બે તબક્કામાં લાગુ થશે, બીજા તબક્કામાં 14 જાન્યુઆરી, 2025થી શરૂ થશે, જ્યારે લિવરેજ્ડ શેર્સ તેમજ ઑફર ફોર સેલને આContinue Reading

