NSE ગ્રુપને રેગ્યુલેશન એશિયા એવોર્ડ્સ 2025 ખાતે નેતૃત્વ અને ઉત્કૃષ્ટતા માટે સન્માન મળ્યું
અમદાવાદ, 12 નવેમ્બર: નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE)ના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આશિષકુમાર ચૌહાણને સિંગાપોરમાં યોજાયેલા એવોર્ડ્સ ફોર એક્સીલન્સ 2025 ખાતે રેગ્યુલેશન એશિયા દ્વારા લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન ભારતના મૂડી બજારોના નિર્માણ કરવામાં અને વૈશ્વિક સિક્યોરિટીઝના ક્ષેત્રે તેમની સ્થિતિ મજબૂત કરવામાં ચૌહાણના અનેક દાયકાના યોગદાનને દર્શાવે છે….
