કુલીન લાલભાઇ અરવિંદ સ્માર્ટસ્પેસીસ લિમિટેડના ચેરમેન બન્યા
અમદાવાદ, 4 નવેમ્બર: અરવિંદ સ્માર્ટસ્પેસીસ લિમિટેડે (એએસએલ) આજે જાહેરાત કરી કે સંજય લાલભાઈ 3 નવેમ્બર, 2025થી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી રાજીનામું આપશે. બોર્ડે કુલીન લાલભાઈની કંપનીના ચેરમેન તરીકે નિયુક્તિને પણ મંજૂરી આપી છે. સંજય લાલભાઈએ શરૂઆતથી જ એએસએલની વ્યૂહાત્મક દિશાને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે અને તેના વિકાસમાં યોગદાન આપ્યું છે. તેમના પ્રયાસોથી કંપનીએ…
