PHYSICSWALLAH LIMITED એ SEBIમાં UDRHP-1 ફાઇલ કર્યું
અમદાવાદ, 10 સપ્ટેમ્બર: ફિઝિક્સવાલા લિમિટેડે (“the Company”) આઈપીઓ માટે સેબીમાં તેનું યુડીઆરએચપી-1 ફાઇલ કર્યું છે. તેની મુખ્ય યુટ્યૂબ ચેનલ “Physics Wallah-Alakh Pandey” 15 જુલાઈ, 2025ના રોજ 13.7 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી હતી (રેડસીઅર રિપોર્ટના મુજબ). રૂ. 38,200 મિલિયન (રૂ. 3,820 કરોડ) સુધીના મૂલ્યની કુલ ઓફર સાઇઝમાં રૂ. 31,000 મિલિયન (રૂ. 3,100 કરોડ) સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના…
