સુપ્રીત કેમિકલ્સ લિમિટેડે સેબીમાં DRHPફાઇલ કર્યું

અમદાવાદ, 9 સપ્ટેમ્બરઃ સુપ્રીત કેમિકલ્સ લિમિટેડે આઈપીઓ માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની જૂજ સ્પેશિયાલિટી કેમિકલ ઇન્ટરમીડિયેટ્સ કંપનીઓ પૈકીની એક છે જેણે 15થી વધુ કેમિસ્ટ્રીઝ અને 15 જેટલા મલ્ટી-સ્ટેપ યુનિટ ઓપરેશન્સ અને પ્રોસેસીસ સહિત કોમ્પ્લેક્સ રિએક્શન્સ હાથ ધરવાની ક્ષમતા ધરાવે છે જેનાથી તે વિવિધ…

Read More

THE WEALTH COMPANY મ્યુચ્યુઅલ ફંડે પ્રથમ ફ્લેક્સિ કેપ ફંડનો પ્રારંભ કર્યો

અમદાવાદ, 9 સપ્ટેમ્બર: પેન્ટોમેથ ગ્રૂપ કંપની ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે લાર્જ, મિડ અને સ્મોલ કેપ સેગમેન્ટમાં રહેલી તકોનો લાભ ઉઠાવવા માટે તેનાં ફ્લેક્સિ કેપ ફંડ, ન્યુ ફંડ ઓફરિંગ (NFO) લોંચ કરવાની જાહેરાત કરી છે. ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડ સમજદારીપૂર્વક, વૈજ્ઞાનિક અભિગમ અને ડિસ્ટ્રીબ્યુશન-ફર્સ્ટ ઇકોસિસ્ટમમાં વિશ્વાસ કરે છે. ધ વેલ્થ કંપની MF ના સ્થાપક…

Read More

GameChange BOS એ હાઇ વોલ્યુમ ટ્રાન્સફોર્મર ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ, 9 સપ્ટેમ્બરઃ  ગેમચેન્જ એનર્જી ટેક્નોલોજીસના વિભાગ ગેમચેન્જ બી.ઓ.એસ.એ ભારતમાં પોતાની ઉચ્ચ ક્ષમતાવાળી મધ્યમ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર ઉત્પાદન સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. અત્યાધુનિક ફેક્ટરી 180,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે. કંપની ભારત, યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સના મુખ્ય બજારોમાં સેવા આપવાની કંપનીની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરીને વાર્ષિક 1,800 થી વધુ ટ્રાન્સફોર્મર્સનું ઉત્પાદન કરવામાં સક્ષમ છે. રિન્યુએબલ…

Read More

AXIS BANK એ ‘પિંક કેપિટલ:  ધ સ્પેક્ટ્રમ ઓફ ક્વીઅર મની’ લોન્ચ કર્યો

અમદાવાદ, 9 સપ્ટેમ્બરઃ એક્સિસ બેંકે ભારતના LGBTQIA+ સમુદાયની નાણાંકીય જરૂરિયાતો શોધી શકે તેવા ક્વોન્ટિટેટિવ રિપોર્ટ ‘પિંક કેપિટલઃ ધ સ્પેક્ટ્રમ ઓફ ક્વીઅર મની’ના લોન્ચની આજે જાહેરાત કરી હતી. ક્વીઅર ગ્રાહકો પ્રાથમિક જરૂરિયાતોને પ્રાથમિકતા આપે છે જેમાં સૌથી વધુ હિસ્સો સિસ્ટમેટિક એક્સેસ અને ઇક્વાલિટી (34.2 ટકા), ત્યારબાદ હેલ્થકેર અને સેફ્ટી (20 ટકા), નાણાંકીય સુરક્ષા અને ભવિષ્યની સ્થિરતા…

Read More

એક વર્ષમાં 10%થી વધુ વળતર આપતી મ્યુ. ફંડ યોજનાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો: સેબી

10% થી વધુ વાર્ષિક વળતર આપતી મ્યુચ્યુઅલ ફંડ્સની યોજનાઓ નાણાકીય વર્ષ 24માં 822થી ઘટીને નાણાકીય વર્ષ 25માં ફક્ત 304 થઈ ગઈ છે, જે 63% નો તીવ્ર ઘટાડો દર્શાવે છે. અમદાવાદ, 9 સપ્ટેમ્બરઃ ડબલ ડિજિટમાં વળતર આપતી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે. 10%થી વધુ વાર્ષિક વળતર આપતી યોજનાઓની સંખ્યા 63% ઘટીને નાણાકીય વર્ષ…

Read More

BROKERS CHOICE: ABFRL, ABLBL, HUL, CEAT, UJJIVANSBF, CESC, FSL, EICHER, SWIGGY, AMBUJACEM, CENTURYPLY, NAVINFLOURINE, KOTAK, BAJAJAUTO, KAJARIA

MUMBAI, 9 SEPTEMBER: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. MS on ABFRL: Upgrade to Overweight on Company, target price at Rs 131/Sh (Positive) MS on ABLBL: Initiate Overweight on Company, target price at Rs 175/Sh…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 24721- 24669, રેઝિસ્ટન્સ 24855- 24937

25,000 તરફ નિર્ણાયક અપમૂવ માટે, NIFTYએ 24,800 (જે 50-દિવસના EMA ની નજીક છે)ને ક્રોસ કરવાની જરૂર છે. ત્યાં સુધી, કોન્સોલિડેશન ચાલુ રહેવાની શક્યતા છે. 24,700ની નીચે બંધ આવે તો 24,500 તરફ ઘટાડાનો દરવાજો ખુલી શકે છે. Stocks to Watch: Infosys, Voltamp, RailTel, StridesPharma, IRBInfra, BrigadeEnter, PrimeFocus, AmantaHealth, VikramSolar, JSWSteel, VarrocEngg, ApolloTyres, AshokLeyland, TVSMotor, ABCapital અમદાવાદ,…

Read More

Global Equities’ Update: Gift Nifty: (India) 24936, +43.0 points/ +0.17% (Adjusted)

MUMBAI, 9 SEPTEMBER: Asian market opened in the green zone while consolidation has seen at higher levels as awaiting for fresh cues from macros. U.S. equity index futures were trading in the tight range while Wall Street closed higher in the regular session, with the Nasdaq hitting a fresh record high amid optimism around a…

Read More