સોના-ચાંદીનાં વાયદામાં ચાલુ રહેલી તેજીની રફતારઃ બંને કીમતી ધાતુઓના વાયદા ઓલ ટાઇમ હાઇ

મુંબઈ, 23 સપ્ટેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.529187.2 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.48011.94 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.481167.12 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 26768 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2316.3 કરોડનું થયું…

Read More

TruAlt Bioenergy Ltd નો IPO 25 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 472 – 496

IPO ખૂલશે 25 સપ્ટેમ્બર IPO બંધ થશે 29 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ. 472 – 496 IPO સાઇઝ રૂ. 839.28 કરોડ લોટ સાઇઝ 30 શેર્સ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 23 સપ્ટેમ્બર: ટ્રુઅલ્ટ બાયોએનર્જી લિમિટેડ 25 સપ્ટેમ્બરના રોજ ખુલશે અને 29 સપ્ટેમ્બરના રોજ બંધ થશે. રૂ.  10 મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅર માટે રૂ.  472 – 496 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. રોકાણકારો ઓછામાં ઓછા…

Read More

Ultra Gas & Energy Limited ભારતની સૌથી મોટી LNG ઓટોફ્યુઅલ રિટેલર બની

અમદાવાદ, 23 સપ્ટેમ્બરઃ અલ્ટ્રા ગેસ એન્ડ એનર્જી લિમિટેડ (UGEL), ભારતની સૌથી મોટી ખાનગી ઓપરેટર અને મુખ્ય ફ્રેઈટ કોરિડોર્સ ખાતે છ કાર્યરત સ્ટેશન્સ સાથે સૌથી વધુ એલએનજી વિતરણ કરનાર રિફ્યુઅલિંગ આઉટલેટ્સ (RO) તરીકે ઉભરી આવી છે. આ ROs ભીલવાડા (રાજસ્થાન), આણંદ (ગુજરાત), ચાકણ-પૂણે (મહારાષ્ટ્ર), જાલના (મહારાષ્ટ્ર), તોરણાગલ્લુ (કર્ણાટક), અને વલ્લમ (તમિલનાડુ) જેવા મુખ્ય ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ…

Read More

MILKYMIST એ ગ્રાહકોને GSTના લાભો આપ્યાં

અમદાવાદ, 23 સપ્ટેમ્બરઃ મિલ્કી મિસ્ટ ડેરી ફૂડ લિમિટેડ (MILKYMIST)એ આજે તેની પ્રોડક્ટ્સના ભાવમાં સુધારાની જાહેરાત કરી છે, જેથી તાજેતરમાં ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) દરોમાં સુધારાના લાભો ગ્રાહકોને આપી શકાય અને સાથે જ સુનિશ્ચિત કરી શકાય કે દૂધ પ્રાપ્તિના ભાવમાં વધારા દ્વારા ખેડૂતોને સીધો સપોર્ટ મળી રહે. GST દરોમાં સુધારા બાદ મિલ્કી મિસ્ટે 300થી વધુ…

Read More

ગુજરાતમાં અવાદા ગ્રૂપના 280 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું

AHMEDABAD, September 23:  ઉર્જાક્ષેત્રે અગ્રણી સમૂહ અવાદા ગ્રૂપે ગુજરાતના સુરેન્દ્રનગર ખાતે તેના 280 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટના ઉદઘાટન સાથે સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્સફોર્મેશનની દિશામાં વધુ એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ પ્રોજેક્ટનો ઔપચારિક ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કર્યું હતું, જે ભારતમાં ક્લિન એનર્જી ટ્રાન્ઝિશનને વેગ આપવા તથા આત્મનિર્ભર ભારતના વિઝનને મજબૂત કરવાની સરકારની કટીબદ્ધતા દર્શાવે…

Read More

Aequs, Bharat Coking Coal, Canara HSBC Life Insuranceને IPO માટે સેબીની મંજૂરી

અમદાવાદ, 23 સપ્ટેમ્બરઃ બેંગલુરુ સ્થિત કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની Aequsને SEBI તરફથી તેના DRHP માટે મંજૂરી મળી હતી, જ્યારે ભારત કોકિંગ કોલ અને કેનેરા HSBC લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીના IPO પેપર્સને પણ સેબી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. 22 સપ્ટેમ્બરના રોજ સેબી દ્વારા પ્રકાશિત ડ્રાફ્ટ ઓફર દસ્તાવેજોની પ્રક્રિયા સ્થિતિ અનુસાર, તેણે 18 સપ્ટેમ્બરના રોજ Aequsના ગોપનીય ડ્રાફ્ટ…

Read More

BROKERS CHOICE: HYUNDAI, AUSFB, LARSEN, JSPL, AXISBNK, NHPC, NTPC, CESC, GUJFLOURO, JSWSTEEL, TATASTEEL, TATACONSUM

MUMBAI, 23 SEPTEMBER: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Nomura on Hyundai: Maintain Buy on Company, target price at Rs 2846 (Positive) Jefferies on Patanjali: Maintain Buy on Company, raise target price at Rs 695…

Read More

Stocks in News: KECINT, HYUNDAI, MARUTI, BIRLACORP, RVNL, ALKEMLAB, PAYTM, NTPC, ZENSAR, ASMFramework: AxisCades, Banco

MUMBAI, 23 SEPTEMBER: KEC International: Company secures Rs. 3,243 crore orders in T&D business (Positive) Maruti Suzuki: Company says the company delivered close to 30,000 cars & received 80,000 enquiries on the first day of Navratri (Positive) Hyundai: Company delivered close to 11,000 cars on first day of Navratri. (Positive) Birla Corp: Company’s Subsidiary Wins…

Read More