Stocks in News: POLYMED, BHEL, RAILTEL, LTTS, MARUTI, SWIGGY,  GHVINFRA, JSWSTEEL, SPMLInfra, VEDANTA

AHMEDABAD, 4 SEPTEMBER: FMCG/ Consumer Durables/ Dairy products/Insurance/ Agri/ Automobiles/ Cement/ Healthcare/ Insurance stocks: GST gets a big reset: 90% of items move into 5% & 18% slabs. New rates will be effective September 22 (Positive) Polymed: Company acquires Netherlands-based PendraCare Group (Positive) BHEL: Company bags order worth ₹2,600 Cr from MB Power for Anuppur…

Read More

INCRED MONEY એ ડિજિટલ સોનું અને ચાંદી લોન્ચ કર્યું

અમદાવાદ, 3 સપ્ટેમ્બરઃ ઇનક્રેડ ગ્રુપની રિટેલ વેલ્થ-ટેક શાખા, ઇનક્રેડ મની, MMTC-PAMPની સાથે ભાગીદારીમાં ડિજીટલ સોનું અને ચાંદી લોન્ચ કરવાની જાહેરાત કરે છે. MMTC-PAMP,  PAMP SA (સ્વિટ્ઝરલેન્ડ) અને ભારત સરકારના સાહસ MMTC લિમિટેડનું સંયુકત સાહસ છે અને ભારતના એકમાત્ર LBMA-માન્યતા પ્રાપ્ત ગુડ ડિલિવરી ગોલ્ડ અને સિલ્વર રિફાઇનર છે. ફક્ત રૂ.10 ના પ્રારંભિક રોકાણ સાથે આ પ્રોડક્ટનો…

Read More

Laxmi Goldorna House Ltd ને Laxmi Infraspace Pvt Ltd સાથે વ્યૂહાત્મક મર્જર માટે મંજૂરી મળી

અમદાવાદ, 3 સપ્ટેમ્બરઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ ગતિશીલ પ્રમાણિત કંપની અને રિયલ એસ્ટેટ ક્ષેત્રની અગ્રણી લક્ષ્મી ગોલ્ડઓર્ના હાઉસ લિમિટેડ (LGHL) એ આજે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, લક્ષ્મી ઇન્ફ્રાસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાણ યોજના માટે સફળતાપૂર્વક મંજૂરીની જાહેરાત કરી. 1 એપ્રિલ થી અમલમાં આવેલું આ મહત્વપૂર્ણ મર્જર, ભારતના સ્પર્ધાત્મક હાઉસિંગ બજારોમાં ઓપરેશનલ કાર્યક્ષમતા, સ્ત્રોતનો મહત્તમ…

Read More

ADANI POWER ને ધીરૌલી ખાણમાં કામ શરૂ કરવા મંજૂરી

અમદાવાદ, 3 સપ્ટેમ્બરઃ અદાણી પાવર લિ.ના જણાવ્યાનુસાર તેને મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં આવેલી ધીરૌલી ખાણમાં કામકાજ શરૂ કરવા માટે કેન્દ્ર સરકારના કોલસા મંત્રાલય તરફથી મંજૂરી મળી છે. આ મહત્વપૂર્ણ વિકાસ અદાણી પાવરને કાચા માલની સુરક્ષામાં વધારો કરશે, જે ક્ષેત્રમાં તેની અગ્રણી સ્થિતિને મજબૂત બનાવશે. અદાણી પાવરની પેટાકંપની મહાન એનર્જન લિ.ની માલિકીની ધીરૌલી ખાણ, વાર્ષિક મહત્તમ 6.5…

Read More

અદાણી પોર્ટ્સનું રેકોર્ડબ્રેક કાર્ગો હેન્ડલિંગ

અમદાવાદ, 3 સપ્ટેમ્બરઃ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ ઓગસ્ટ 2025માં કાર્ગો વોલ્યુમમાં વાર્ષિક 16% વધારો નોંધાવ્યો છે, જેમાં કુલ 41.9 MMT કાર્ગોનું હેન્ડલિંગ કરવામાં આવ્યું હતું. આ વધારો મુખ્યત્વે કન્ટેનર હેન્ડલિંગમાં 29% વધારા થકી થવા પામ્યો હતો, જે APSEZના પોર્ટ કામગીરીમાં નેતૃત્વ અને ભારતના વેપારને સક્ષમ બનાવવાની તેની મહત્વની ભૂમિકા દર્શાવે છે.  ભારતના પશ્ચિમ કિનારે આવેલું મુખ્ય પ્રવેશદ્વાર…

Read More

BARODA BNP PARIBA બિઝનેસ કોન્ગ્લોમરેટ્સ ફંડ સાથે ભારતના લિગસી બિઝનેસમાં હિસ્સો મેળવવાનું લક્ષ્ય

અમદાવાદ, 3 સપ્ટેમ્બરઃ  ભારતના વ્યાપારિક સમૂહોએ ઐતિહાસિક રીતે વિવિધ પેઢીઓમાં સ્વીકૃતિ તથા વૈવિધ્યીકરણ માટેની નોંધપાત્ર ક્ષમતા દર્શાવી છે જેનાથી તેઓ ટકી શક્યા છે અને તેમનો આર્થિક પ્રભાવ* વધારી શક્યા છે. દાયકાઓથી આ વર્ષો જૂના સાહસો અનેક પેઢીઓ સુધી વિસ્તરેલા ઔદ્યોગિક સમૂહો બન્યા છે જે ભારતના અર્થતંત્રને વેગવંતુ રાખે છે. ન્યૂ ફંડ ઓફર (NFO) 2 સપ્ટેમ્બર,…

Read More

AWL AGRI બિઝનેસના MD અને CEO અંગ્શુ મલિક ‘વિઝનરી લીડર ઇન એગ્રી બિઝનેસ એન્ડ FMCG’થી સન્માનિત

અમદાવાદ, 3 સપ્ટેમ્બરઃ AWL એગ્રી બિઝનેસ લિમિટેડ (અગાઉની અદાણી વિલ્મર લિમિટેડ)ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ અંગ્શુ મલિકને માય એફએમ દ્વારા આયોજિત બિલ્ડીંગ ગુજરાત 2025-એલિટ એડિશન ખાતે વિઝનરી લીડર ઇન એગ્રી બિઝનેસ એન્ડ એફએમસીજીનો પ્રતિષ્ઠીત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન એગ્રી બિઝનેસ અને એફએમસીજી ક્ષેત્રને આકાર આપવામાં મલિકની અનુકરણીય લીડરશીપ અને મહત્વપૂર્ણ પ્રદાનનું પ્રમાણ…

Read More

BROKERS CHOICE: UBL, ASHOKLEY, GLENMARK, ITC, INDUSTOWER, OLA, RIL, BSE, VIMTALAB

MUMBAI, 3 SEPTEMBR: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. CLSA on Indus Tower: Maintain Outperform on Company, target price at Rs 520 (Positive) Nuvama on UBL: Maintain Buy on Company, target price at Rs 2400…

Read More