અદાણી ડિફેન્સ અને પ્રાઇમ એરોએ ઉડ્ડયન MRO ક્ષેત્રે 100% હિસ્સો હસ્તગત કરવા સહયોગ કર્યો
અમદાવાદ, 12 ઑગસ્ટ: અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીસ લિ. તેના સાહસ હોરાઇઝન એરો સોલ્યુશન્સ લિ.એ પ્રાઇમ એરો સર્વિસીસ એલએલપીની ભાગીદારીમાં ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં મેન્ટેનન્સ,રીપેર અને ઓવરહોલ (MRO) ક્ષેત્રમાં સેવા આપતી તેના ડિરેક્ટર પ્રજય પટેલની માલિકીની અગ્રણી ખાનગી કંપની ઇન્ડેમર ટેક્નિક્સ પ્રા.લિ. (આઇટીપીએલ)માં 100% હિસ્સો હસ્તગત કરવા માટે એક ચોક્કસ કરાર કર્યો છે. હોરાઇઝન એ અદાણી…
