IRDAIની ચાર-સ્તરીય મોટર વીમા પોલિસી: જાણો… 15 ડિસેમ્બરથી શું બદલાશે?
ચાર સ્તરો: થર્ડ-પાર્ટી લાયબિલિટી મુસાફરો પ્રત્યે કાયદેસરની જવાબદારી પર્સનલ એક્સિડન્ટ (PA) કવર વાહનને થયેલું પોતાનું નુકસાન – ઓન ડેમેજ અમદાવાદ, 6 નવેમ્બરઃ 15 ડિસેમ્બર, 2026થી, ખાનગી કાર અને ટુ-વ્હીલર માટેની મોટર પોલિસીઓ નવા ચાર-સ્તરીય માળખામાં વેચવામાં આવશે. IRDAIએ તમામ જનરલ વીમા કંપનીઓને આ માળખાનું પાલન કરવા અને તમામ કંપનીઓમાં પોલિસીની શરતો (વર્ડિંગ્સ) એકસમાન રાખવા સૂચના…
