ક્લોઝિંગ માર્કેટ કોમેન્ટરી: નિફ્ટી 50માં 1.58%નો ઉછાળો, 23,810ના સ્તરે બંધ
અમદાવાદ, 3 નવેમ્બર: લાર્જ-કેપ શેરોમાં સતત ખરીદીના ટેકાથી મુખ્ય સૂચકાંકોએ સતત ચોથા સત્રમાં પણ પોતાની સકારાત્મક ગતિ જાળવી રાખી હતી, જેના કારણે બજારો દિવસના ઉચ્ચ સ્તરની નજીક રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો (જે 110 ડોલરની સપાટીથી નીચે ટ્રેડ થઈ રહ્યા હતા) અને સોવરિન બોન્ડ યીલ્ડમાં નરમાશને કારણે રોકાણકારોના મનોબળને વધુ બળ મળ્યું હતું….
