Vikran Engineering Ltd નો IPO 26 ઓગસ્ટે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 92 – 97
IPO ખૂલશે 26 ઓગસ્ટ IPO બંધ થશે 29 ઓગસ્ટ ફેસ વેલ્યૂ રૂ. 1 પ્રાઇસબેન્ડ રૂ. 92 – 97 IPO સાઇઝ રૂ. 772 કરોડ લોટ સાઇઝ 148 શેર્સ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 20 ઓગસ્ટ: વિક્રાન એન્જિનિયરિંગ લિમિટેડ 26 ઓગસ્ટ ના રોજ પ્રાઇસ બેન્ડ ₹ 92 થી ₹97 પ્રતિ ઇક્વિટી શેર ફેસ વેલ્યુ ₹1 ની સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે અને 29 ઓગસ્ટ 2025 ના રોજ બંધ…
