સોનાના ભાવમાં વૃદ્ધિ વચ્ચે મોટાભાગના ભારતીયોએ હોમ લોકર્સ અપનાવ્યા
અમદાવાદ, 31 જુલાઈ: ગોદરેજ એન્ટરપ્રાઈઝિસ ગ્રૂપના સિક્યોરિટી સોલ્યુશન્સ બિઝનેસે તેના હેપ્પીનેસ સર્વેમાં અમુક મહત્ત્વના તારણો મેળવ્યા છે. જેમાં જાણવા મળ્યું છે કે, 83 ટકા ભારતીયો પોતાની કિંમતી વસ્તુઓની સુરક્ષાને મહત્ત્વ આપી રહ્યા છે. જવાબદારીની આ વિકસી રહેલી સમજણ દર્શાવે છે કે, સુરક્ષાનો વિચાર કેવી રીતે સાવચેતીમાંથી સભાન તૈયારીઓમાં તબદીલ થઈ રહ્યો છે. સોનામાં રોકાણને આજે પણ…
