આગામી સપ્તાહે NIFTY 24,400-24,800ને લક્ષ્યાંક બનાવીને વધુ વેગ પ્રદાન કરી શકે

Weekly Note by Mr. Ajit Mishra – SVP, Research, Religare Broking Ltd મુંબઇ, 5 જાન્યુઆરીઃ અમદાવાદ, 5 જાન્યુઆરીઃ શેરબજારોએ કેલેન્ડર વર્ષ 2025ની શરૂઆત તો પોઝિટિવ નોટ સાથે કરી છે. અસ્થિરતા હોવા છતાં બેન્ચમાર્ક ઇન્ડાઇસિસ લગભગ 1% વધ્યા હતા. શરૂઆતમાં, સેન્ટિમેન્ટ ઘટાડા તરફી હતું, જે પછીના સત્રોમાં થોડો સુધારો દર્શાવે છે. નિફ્ટી અને સેન્સેક્સ અનુક્રમે 24,004.7 અને 79,223.11…

Read More

Anthem Biosciences: 3395 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 2 જાન્યુઆરીઃ ડ્રગની શોધ, વિકાસ અને ઉત્પાદનમાં સંપૂર્ણ સંકલિત કામગીરી ધરાવતી તથા ઇનોવેશન-સંચાલિત અને ટેક્નોલોજી-કેન્દ્રિત કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝએશન (સીઆરડીએમઓ) Anthem Biosciences લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) માટે મૂડીબજાર નિયામક સેબી સાથે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. બેંગ્લોર સ્થિત કંપનીના આઇપીઓમાં સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા રૂ. 3,395 કરોડ સુધીના ઇક્વિટી…

Read More

Stocks in News: SJVN, KALPTARUPROJECT, SUZLON, PAYTM, IREDA, POWERGRID, MACROTECH, SIGNATURE, TCS, BOI

AHMEDABAD, 1 JANUARY: SJVN: Company has signed a MoU with the Bihar government for the development of the 1000 MW Hathidah Durgawati Pumped Storage Project. (Positive) Kalpataru Projects: Company secures Rs 1,011 crore in new orders. (Positive) Dynacons: Company wins Rs. 280 crore data center project from Canara Bank (Positive) Indo-Tech Transformers: Company secures Rs…

Read More

2024માં 71 મિલિયનના વધારા પછી નવા વર્ષના દિવસે વિશ્વની વસ્તી 8.09 અબજ થશે

2024 માં 0.9 ટકાનો વધારો 2023 થી થોડો મંદી હતો, જ્યારે વિશ્વની વસ્તી 7.5 કરોડ વધી હતી. અંદાજ મુજબ જાન્યુઆરી 2025માં વિશ્વભરમાં દર સેકન્ડે 4.2 જન્મ અને 2.0 મૃત્યુની અપેક્ષા હતી મુંબઇ, 31 ડિસેમ્બરઃ 2024માં વિશ્વની વસ્તીમાં 7.1 કરોડથી વધુ લોકોનો વધારો થયો છે અને નવા વર્ષના દિવસે 8.09 અબજ લોકો હશે, યુએસ સેન્સસ બ્યુરોના…

Read More

અદાણી એન્ટર. અદાણી-વિલ્મરના સંયુક્ત સાહસમાંથી બહાર

અમદાવાદ, 31 ડિસેમ્બર: અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની (“AEL”) સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી કોમોડિટીઝ LLP અને વિલ્મર ઇન્ટરનેશનલ લિ.ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની લેન્સ પ્રા.લિ.એ કરેલા એક કરારના અનુસંધાને લેન્સ -અદાણી વિલ્મરના અદાણી કોમોડિટીઝ લિ.પાસે કોલ ઓપ્શન અથવા પુટ ઓપ્શનની કવાયતની તારીખે હાલ રહેલા ભરપાઇ થયેલા તમામ ઇક્વિટી શેર મહત્તમ 31.06% ના સંદર્ભમાં હસ્તગત કરશે. વધુમાં પક્ષકારો વચ્ચે…

Read More

અદાણીએ 8 ટગનો રુ.450 કરોડનો ઓર્ડર કોચીન શિપયાર્ડને આપ્યો

અમદાવાદ, 29 ડિસેમ્બર: સંકલિત ટ્રાન્સપોર્ટ યુટિલિટી કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ કોચીન શિપયાર્ડ લિ.ને આઠ હાર્બર ટગ્સનો રૂ. 450 કરોડનો ઓર્ડર આપ્યો છે. ભારતીય બંદરોમાં જહાજોની આવન જાવન કામગીરીની કાર્યક્ષમતા અને સલામતીમાં નોંધપાત્ર સુધારો કરવા સક્ષમ અંદાજે રુ.450 કરોડની કુલ કરાર કિંમતની આ ટગ્સની ડિલિવરી ડિસેમ્બર 2026માં શરૂ થશે અને મે…

Read More