Vi એ Vi Finance લોન્ચ કર્યું
અમદાવાદ, 29 જુલાઈ: ભારતની અગ્રણી ટેલિકોમ ઓપરેટર Vi (વોડાફોન આઈડિયા)એ આજે Vi Finance લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. ગ્રાહકોને સરળતાથી લોન, ફિક્સ્ડ ડિપોઝીટ્સ અને ક્રેડિટ કાર્ડ્સની એક્સેસ મળી રહે તે માટે Vi એપ પર રજૂ કરાયેલું આ એક વ્યાપક પ્લેટફોર્મ છે. યુટિલિટી પેમેન્ટ્સ, મૂવીઝ અને ટીવી શૉ, ગેમિંગ, ઇ-કોમર્સ તથા ક્વિક કોમર્સ પર શોપિંગ ડિસ્કાઉન્ટ્સ અને બીજી અનેક સુવિધાઓ પૂરી પાડતી Vi એપમાં આ વધુ એક ઉપયોગી સુવિધા અને ક્ષમતાનો ઉમેરો છે.
Vi Finance નીચેના પર્સનલ ફાઇનાન્સ સોલ્યુશન્સ ઓફર કરે છેઃ

Vi એપને વિવિધ જીવનશૈલી જરૂરિયાતો માટેના વન-સ્ટોપ સોલ્યુશન બનાવવાની ફિલોસોફી પર નિર્મિત Vi Finance ને વિશ્વસનીય નાણાંકીય કંપનીઓ સાથેની ભાગીદારીમાં લોન્ચ કરવામાં આવ્યું છે જેનો ઉદ્દેશ પર્સનલ લોન, ફિક્સ્ડ ડિપોઝીટ્સ અને ક્રેડિટ કાર્ડ્સ જેવા સુગમ, વ્યાપક પર્સનલ ફાઇનાન્સ સોલ્યુશન્સ ઓફર કરવાનો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
