અદાણી સમૂહની કચ્છ કોપર ICA સાથે જોડાઇ

વોશિંગ્ટન ડી.સી., 20 જાન્યુઆરી: અદાણી સમૂહના એક અંગ કચ્છ કોપર લિ. ઇન્ટરનેશનલ કોપર એસોસિએશન (ICA) સાથે તેના સૌથી નવા સભ્ય તરીકે  જોડાઈ છે. વિશ્વના કુલ તાંબાનું અડધો અડધ ઉત્પાદનનું પ્રતિનિધિત્વ કરતું  અને વોશિંગ્ટન ડી.સી.માં વડું મથક ધરાવતું ICA એક બિન-લાભકારી વેપાર સંગઠન છે, તેના છ ખંડોમાં 33 સભ્યો છે. ગુજરાતના મુન્દ્રામાં વ્યૂહાત્મક રીતે સ્થિત કચ્છ…

Read More

અદાણી ટોટલ ગેસને 20% વધુ APM ગેસ ફાળવણી માટે મંજૂરી મળી

અમદાવાદ, 14 જાન્યુઆરીઃ અદાણી ટોટલ ગેસ લિમિટેડે (ATGL) માટે સરકારે ૧૬ જાન્યુઆરી, ૨૦૨૫ થી શહેર ગેસ વિતરકો માટે ઘરેલુ ગેસ ફાળવણીમાં વધારો કર્યો છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડના એડમિનિસ્ટર્ડ પ્રાઇસ મિકેનિઝમ (APM) ગેસ ફાળવણીમાં 20% વધારાની મંજૂરી મળી ગઈ છે. આ નવી ફાળવણી ૧૬ જાન્યુઆરી, ૨૦૨૫ થી અમલમાં આવશે. ગત વર્ષે સરકારે શહેર ગેસ વિતરકો…

Read More

GHCL: CSR દ્વારા કચ્છમાં સમુદાય સશક્તિકરણમાં અગ્રેસર

કચ્છ, 8 જાન્યુઆરી: બાડા ગામમાં તેના ગ્રીનફીલ્ડ સોડા એશ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો પાયો નાંખતા પહેલાં GHCLએ ઉદ્યોગો સમુદાયનું સશક્તિકરણ કેવી રીતે કરી શકે છે તેનું એક જ્વલંત ઉદાહરણ સ્થાપિત કરી દીધું છે. સર્વાંગી વિકાસના વિઝનથી પ્રેરિત આ કંપની ખૂબ જ પ્રભાવશાળી કૉર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટી (સીએસઆર) પહેલનું નેતૃત્ત્વ કરી રહી છે, જે તાત્કાલિક પડકારોને દૂર કરવાની સાથે-સાથે…

Read More

અદાણી ગ્રૂપની પેટ્રોકેમિકલ સેક્ટરમાં એન્ટ્રી, ઈન્ડોરમા સાથે સંયુક્ત સાહસ

VPL ની પ્રાથમિકતા રિફાઇનરી, પેટ્રોકેમિકલ અને કેમિકલ બિઝનેસની સ્થાપના અમદાવાદ, 8 જાન્યુઆરીઃ અદાણી ગ્રુપ હવે પેટ્રોકેમિકલ સેક્ટરમાં પ્રવેશવા જઈ રહ્યું છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના જૂથે થાઈલેન્ડની ઈન્ડોરમા રિસોર્સિસ લિમિટેડ સાથે ભાગીદારી કરી છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટાકંપની અદાણી પેટ્રોકેમિકલ્સ લિમિટેડે ઇન્ડોરમા રિસોર્સિસ લિમિટેડ સાથે કરેલા સંયુક્ત સાહસને વેલોર પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (VPL) નામ આપવામાં…

Read More

Global Equities’ Update: Gift Nifty: (India) 23792, +71.0 points/ +0.30% (Adjusted)

MUMBAI, 7 JANUARY: Asian markets opened and trading in the green zone leaded by strong moves from Taiwanese and Japanese stocks. U.S. stock index futures with flat note after a rally in technology shares boosted Wall Street indexes, with focus now turning to an upcoming address by Nvidia CEO Jensen Huang. Dow Future (US):  42702,…

Read More

આગામી સપ્તાહે NIFTY 24,400-24,800ને લક્ષ્યાંક બનાવીને વધુ વેગ પ્રદાન કરી શકે

Weekly Note by Mr. Ajit Mishra – SVP, Research, Religare Broking Ltd મુંબઇ, 5 જાન્યુઆરીઃ અમદાવાદ, 5 જાન્યુઆરીઃ શેરબજારોએ કેલેન્ડર વર્ષ 2025ની શરૂઆત તો પોઝિટિવ નોટ સાથે કરી છે. અસ્થિરતા હોવા છતાં બેન્ચમાર્ક ઇન્ડાઇસિસ લગભગ 1% વધ્યા હતા. શરૂઆતમાં, સેન્ટિમેન્ટ ઘટાડા તરફી હતું, જે પછીના સત્રોમાં થોડો સુધારો દર્શાવે છે. નિફ્ટી અને સેન્સેક્સ અનુક્રમે 24,004.7 અને 79,223.11…

Read More