SME IPO: ટોચના 20માંથી 2 IPOમાં 1000 ગણાથી પણ વધુ સબક્રીપ્શનનો રેકોર્ડ

2024: ઓવરસબ્સ્ક્રિપ્શનમાં નવા બેન્ચમાર્ક સેટ કરી રહ્યું છે, લિસ્ટિંગ ગેઇન્સ ટોચના ઓવરસબસ્ક્રાઇબ્ડ આઇપીઓ ગ્રીન હાઈટેક વેન્ચર્સ (771 ગણાં) કૌરા ફાઈન ડાયમંડ જ્વેલરી (727 ગણાં) મેક્સપોઝર લિમિટેડ (697 ગણાં) મેડિકમેન ઓર્ગેનિક્સ (688 ગણાં) સ્લોન ઈન્ફોસિસ્ટમ્સ (642 ગણાં) બ્રેસ પોર્ટ લોજિસ્ટિક્સ (634 ગણાં) મુંબઇ, 28 ઓગસ્ટઃ SME IPO સેગમેન્ટમાં કેલેન્ડર વર્ષ 2024 ઓવરસબસ્ક્રીપ્શન અને લિસ્ટિંગ ગેઇન્સના તમામ…

Read More

MARKET MONITOR AT A GLANCE, nifty outlook

Ahmedabad, 28 august                                                 Pragna Stock Guide On 27/Aug/2024: Sensex 81,711.76+13.65(0.02%), Prev Highs Days 1 -5 Days 811919.11 Weeks 52 high 82129.49 (01/08/2024) Prev Lows Days 1 81600.51 2 81278.44 3 80883.26 4 80883.26 5 80626.38 Weeks 52 Low 63092.98 (26/10/2023) Exponential Moving Averages Of daily lows 5 days 81066.63 15 days 80384.38 30 days 79876.86…

Read More

NBCCની બોનસ માટે 31 ઓગસ્ટે બોર્ડ મિટિંગ

અમદાવાદ, 27 ઓગસ્ટઃ નવરત્ન પીએસયુ કંપની NBCC LTdતેની આગામી બોર્ડ મીટમાં બોર્ડની મંજૂરી બાદ શેરધારકોને બોનસ શેરનું વિતરણ કરે તેવી શક્યતા છે. એનબીસીસીએ શેરધારકોને એક્સચેન્જ ફાઈલિંગ દ્વારા જાણ કરી હતી કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ 31 ઓગસ્ટ શનિવારના રોજ યોજાઇ રહી છે. બોર્ડ રેશિયોમાં કંપનીના ઇક્વિટી શેરધારકોને બોનસ શેર ઇશ્યૂ કરવાની દરખાસ્ત પર વિચાર…

Read More

એરોન કમ્પોઝિટનો રૂ. 56.10 કરોડનો SME IPO 28 ઓગસ્ટે ખૂલશે

અમદાવાદ, 27 ઓગસ્ટ: ફાઇબર ગ્લાસ રિઇનફોર્સ્ડ પોલિમર પ્રોડક્ટ્સના ઉત્પાદન અને સપ્લાય સાથે સંકળાયેલી અગ્રણી કંપની અમદાવાદ સ્થિત એરોન કમ્પોઝિટ લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂમાંથી રૂ. 56.10 કરોડ સુધીની રકમ એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. પબ્લિક ઇશ્યૂ 28 ઓગસ્ટના રોજ સબસ્ક્રીપ્શન માટે ખૂલશે અને 30 ઓગસ્ટે બંધ થશે. પબ્લિક ઇશ્યૂની આવકમાંથી રૂ. 39 કરોડની રકમનો…

Read More

શોસિયલ મિડિયા મારફત ભ્રામક જાહેરાતો કરાતી બોગસ ઓફરો સામે વિવિધ એક્સચેન્જની ચેતવણી

અમદાવાદ, 27 ઓગસ્ટઃ એક્સચેન્જના ધ્યાનમાં આવ્યું છે કે વોટ્સએપ ગ્રુપ્સ, ટેલિગ્રામ ચેનલ્સ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચેનલ્સ વગેરે જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા ભારતીય અને આંતરરાષ્ટ્રીય મોબાઇલ નંબર્સ દ્વારા કામ કરતા કેટલાક અનૈતિક પ્રવૃત્તિઓ કરતા લોકો/એકમો સેબી/એક્સચેન્જીસ દ્વારા કહેવાતા ઇશ્યૂ કરાયેલા ખોટા સર્ટિફિકેટ્સ દેખાડીને એપ્રતિષ્ઠિત નાણાંકીય સંસ્થા હોવાનો દેખાડો કરીને ખાસ વિશેષાધિકાર ધરાવતા ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ…

Read More

MCX: સોનાનો વાયદો રૂ.139 અને ચાંદીનો વાયદો રૂ.67 નરમ

મુંબઈ, 27 ઓગસ્ટઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.61252.17 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9037.99 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.52199.25 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 18098 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.785.3 કરોડનું થયું હતું….

Read More

8 દિવસની તેજી બાદ વિરામ લેતાં તેજીવાળાઓ, સેન્સેક્સ છતાં 13 પોઇન્ટ સુધર્યો

અમદાવાદ, 27 ઓગસ્ટઃ ભારતીય શેરબજારોએ સળંગ 8 સેશનની તેજીને વિરામ આપવા સાથે મંગળવારે ટોકન સુધારો નોંધાવ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો  નિફ્ટી50 ઇન્ડેક્સ 25,017 પર સપાટ બંધ રહ્યો હતો અને S&P બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ પણ માત્ર 13 પોઈન્ટ વધીને 81,711ના સ્તરે સ્થિર થયો હતો. નિફ્ટી 50 ઇન્ડેક્સમાં, 21 શેરો પોઝિટિવ ટેરિટરીમાં આગળ વધ્યા…

Read More

રેખા ઝુનઝુનવાલા બજાર સ્ટાઈલ IPOમાંથી રૂ. 106 કરોડ મેળવશે

અમદાવાદ, 27 ઓગસ્ટઃ ‘ભારતના વોરેન બફેટ’ તરીકે ઓળખવામાં આવતા સુપ્રસિદ્ધ રોકાણકાર સ્વ.રાકેશ ઝુનઝુનવાલાના પત્ની રેખા રાકેશ ઝુનઝુનવાલાને, પ્રારંભિક પીઓ પબ્લિક ઑફરિંગ (IPO) દ્વારા ફેશન રિટેલર બજાર સ્ટાઇલ રિટેલમાં તેમનો હિસ્સો ઑફલોડ કરીને અંદાજે રૂ. 106 કરોડ કમાવાની અપેક્ષા છે. બજાર સ્ટાઈલ રિટેલ માટેનો પબ્લિક ઈશ્યુ શુક્રવાર, 30 ઓગસ્ટ, 2024 ના રોજ જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલવાનો…

Read More