MCX DAILY MARKET REPORT: સોનાનો વાયદો રૂ.291 અને ચાંદીનો વાયદો રૂ.739 વધ્યો

મુંબઈ, 23 ઓગસ્ટઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.36327.98 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.8175.97 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.28148.07 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ઓગસ્ટ વાયદો 17957 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.446.66 કરોડનું થયું હતું….

Read More

GJEPCના ઈન્ડિયા ઈન્ટરનેશનલ જ્વેલરી શો (IIJS) પ્રીમિયર 2024એ 12 અબજ ડોલરનો બિઝનેસ કર્યો

મુંબઈ, 23 ઓગસ્ટ: ધ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા આયોજિત ઈન્ડિયા ઈન્ટરનેશનલ જ્વેલરી શો (IIJS) પ્રીમિયર 2024એ 6 દિવસમાં 12 અબજ ડોલરના વેપારનું સર્જન કરાયું છે. આ વર્ષે “બ્રિલિયન્ટ ભારત” થીમને પ્રદર્શિત કરતા, IIJS પ્રીમિયર 2024 (40મી આવૃત્તિ) શોની તારીખો હતી: JIO વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, મુંબઈ ખાતે 8-12 ઓગસ્ટ અને બોમ્બે એક્ઝિબિશન…

Read More

શેરબજારો બજાર જેક્સન હોલ કોન્ફરન્સ પૂર્વે ફ્લેટ બંધ રહ્યા

અમદાવાદ, 23 ઓગસ્ટઃ ભારતીય શેરબજારોમાં શુક્રવારે વૈશ્વિક શેરબજારોની સાવચેતીની અસર જોવા મળી હતી. 23 ઓગસ્ટના રોજ રેન્જબાઉન્ડ ટ્રેડિંગમાં ભારતીય સૂચકાંકો પોઝિટિવ ટ્રેન્ડ સાથે સપાટ સમાપ્ત થયા. જોકે, આજે રાત્રે જેક્સન હોલ ખાતે ફેડ ચેર પોવેલની ટિપ્પણીઓ પહેલાં રોકાણકારો સાવચેત રહ્યા હતા, જે યુએસમાં વ્યાજ દરમાં કાપના સમય, કદ અને ગતિ વિશે સંકેત આપશે. માર્કેટમાં વોલ્યૂમ્સ…

Read More

બજાજ આલિયાન્ઝ લાઇફનો નફો રૂ. 97 કરોડ થયો

પૂણે, 23 ઓગસ્ટ: બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સે નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં મજબૂત પરિણામો દર્શાવ્યા છે. આના પગલે કંપનીનો ઇન્ડિવિડ્યુઅલ રેટેડ ન્યૂ બિઝનેસ (આઈઆરએનબી) 26 ટકા વધ્યો છે અને નાણાંકીય વર્ષ 2024માં રૂ. 1,028 કરોડની સરખામણીમાં રૂ. 1,294 કરોડ થયો છે. નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળામાં ઇન્ડિવિડ્યુઅલ રેટેડ ન્યૂ બિઝનેસ (આઈઆરએનબી) રૂ. 1,028…

Read More

યુનિયન AMCએ મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોંચ કર્યું

અમદાવાદ, 23 ઓગસ્ટ : યુનિયન એસેટ મેનેજમેન્ટ કંપની પ્રાઇવેટ લિમિટેડ (યુનિયન એએમસી)એ તેની ન્યુ ફંડ ઓફરિંગ (એનએફઓ) યુનિયન મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ સ્કીમ રોકાણકારોનું ફંડ ઇક્વિટી અને ઇક્વિટી સંલગ્ન ઇનસ્ટ્રુમેન્ટ્સ, ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ગોલ્ડના યુનિટ અથવા સિલ્વર એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઇટીએફ) તથા આરઇઆઇટી અને InvITsના યુનિટ્સ જેવી…

Read More

ITI એસેટ મેનેજમેન્ટે લાર્જ-મિડ કેપ ફંડ લોંચ કર્યું

અમદાવાદ, 23 ઓગસ્ટ : આઇટીઆઇ એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડએ લાર્જ એન્ડ મીડ કેપ ફંડ લોંચ કર્યાંની જાહેરાત કરી છે. આ ઓપન-એન્ડેડ સ્કીમ ઇક્વિટી, ઇક્વિટી સંલગ્ન સિક્યુરિટીઝ એટલે કે મુખ્યત્વે ટોચની 250 કંપનીમાં રોકાણ કરશે. આ સ્કીમ સબસ્ક્રિપ્શન માટે 21 ઓગસ્ટ, 2024ના રોજ ખૂલીને 04 સપ્ટેમ્બર, 2024ના રોજ બંધ થશે. આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનો ઉદ્દેશ્ય આ…

Read More

સપ્ટેમ્બરમાં ટ્રેન્ટ, BEL નિફ્ટી50માં પ્રવેશી શકે છે; Divi’s, LTIMindtree બહાર નીકળી શકે છે

મુંબઇ, 23 ઓગસ્ટઃ ટ્રેન્ટ અને ભારત ઈલેક્ટ્રોનિક્સ નિફ્ટી 50 ઈન્ડેક્સમાં જોડાઈ શકે છે, જ્યારે ડિવિસ લેબોરેટરીઝ અને એલટીઆઈમિન્ડટ્રીને બેન્ચમાર્કમાંથી બાકાત રાખવામાં આવી શકે છે, એમ જેએમ ફાઈનાન્સિયલ નોટે જણાવ્યું હતું. આ બાબતની દેખરેખ રાખતી NSE સમિતિ 23 ઓગસ્ટના રોજ બજારના કલાકો પછી સમગ્ર CNX નિફ્ટી સૂચકાંકોના શેરોની સામયિક સમીક્ષા માટે મળવાની છે. જેએમ ફાઇનાન્શિયલના વિશ્લેષણના…

Read More

Stocks in News: BEL, WIPRO, LEMONTREE, HINDALCO, BHARTIAIR, RAILTAIL, NESTLE, TECHMAHINDRA, ERISLIFE

AHMEDABAD, 23 AUGUST BEL: Company announced ₹695 crore order win for combat management systems (Positive) Wipro: Company extends pact with John Lewis partnership to complete cloud transformation project. (Positive) Jain Irrigation: Company signs MoU with Coffee Board of India for the commercial release of the advanced high quality, disease-resistant coffee plants to growers. (Positive) Lemon…

Read More