APSEZ sets up India’s first Port of Refuge to boost maritime safety

Ahmedabad, March 27: Adani Ports and Special Economic Zone Ltd (APSEZ), India’s largest and the world’s fastest-growing integrated transport utility which handles nearly 27 per cent of India’s port cargo volumes, has operationalised India’s first Port of Refuge (PoR), addressing a long-standing gap in maritime emergency infrastructure, creating a structured mechanism to handle maritime emergencies…

Read More

શેરબજારમાં ‘બ્લેક ફ્રાઈડે’: સેન્સેક્સ 1200 અંક તૂટ્યો, નિફ્ટી 23,000ની નીચે ગગડ્યો

અમદાવાદ, 27 માર્ચઃ  સેન્સેક્સ 1200 અંક તૂટ્યો અને નિફ્ટી 23,000ની ની સપાટી સાથે આજે શેરબજારમાં મોટો કડાકો બોલ્યો છે. રૂપિયો 94ની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યો છે. ઈરાન યુદ્ધના ઉકેલની આશા ઓછી થવાના કારણે આજે  બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.5% થી વધુનો ઘટાડો થયો હતો, જેના કારણે વૈશ્વિક શેરબજારો અને બ્રેન્ટ ક્રૂડના ભાવમાં વધારો થયો…

Read More

મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સની રૂ. 200 કરોડની CSR પહેલ જાહેર કરી

અમદાવાદ, 27 માર્ચઃ મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે આજે નાણાંકીય વર્ષ 2026-27 માટે રૂ. 200 કરોડની સીએસઆર પહેલની જાહેરાત કરી હતી. નવી દિલ્હીમાં સ્થિત ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન શ્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં આ જાહેરાત કરવામાં આવી. CSR પહેલના ભાગરૂપે કેન્દ્રીય પ્રધાને દેશભરમાં 33,000 વિદ્યાર્થિનીઓ માટે શૈક્ષણિક શિષ્યવૃત્તિના વિતરણનો શુભારંભ…

Read More

Bharat PETએ 760 કરોડના IPO માટે ફાઇલિંગ કર્યું

અમદાવાદ, 27 માર્ચઃ ઇન્ટિગ્રેટેડ પેકેજિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર ભારત પીઈટી લિમિટેડે (Bharat PET Limited) બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. કંપનીના આઈપીઓનું મૂલ્ય પ્રતિ ઇક્વિટી શેર રૂ. 10 ના ભાવે કુલ રૂ. 760 કરોડ સુધીનું થાય છે અને તેમાં કંપની દ્વારા રૂ. 120 કરોડ…

Read More

Global Equities: ગીફ્ટ નિફ્ટી 23152, -125, શુક્રવારે માર્કેટનો ટોન સુસ્ત રહેવાની શક્યતા

અમદાવાદ, 27 માર્ચઃ જિયો પોલિટિકલ ક્રાઇસિસ સંબંધિત રાતોરાતના ડેવલોપમેન્ટને જોતાં એશિયન ઇક્વિટી ઇન્ડાઇસિસ મિક્સ ટોન સાથે ખુલ્યા હતા. યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પએ વાટાઘાટો માટે ઇરાનને વધુ 10 દિવસની સમયમર્યાદા લંબાવી હોવાથી યુએસ ફ્યુચર્સ નજીવા વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુએસ અનિશ્ચિત છે કે તે ઈરાન સાથે શાંતિ કરાર કરી શકશે…

Read More

ટૂંક સમયમાં, લોકો મ્યુચ્યુઅલ ફંડ ભેટ આપી શકશે

અમદાવાદ, 25 માર્ચઃ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ મ્યુચ્યુઅલ ફંડ રોકાણો માટે ગિફ્ટ કાર્ડ્સ અથવા ગિફ્ટ પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPIs) રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવનો હેતુ નવા રોકાણકારોના ઓનબોર્ડિંગને સરળ બનાવવાનો છે. તાજેતરના કન્સલ્ટેશન પેપરમાં, SEBI એ રોકાણકારોને પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ ભેટ કરવાની મંજૂરી આપવા અંગે જાહેર ટિપ્પણીઓ આમંત્રિત કરી છે…

Read More