NCDEX ખાતે ગુવારેક્સમાં સુધારો, ધાણામાં ઉપલી સર્કિટ
ઉંચા મથાળે ખરીદીમાં રાહ અને ડિલીવરી પતાવવા હાજર બજારોમાં ખપ પુરતી લેવાલીનાં કારણે બુધવારે કૄષિ કોમોડિટીમાં બેતરફી કારોબાર જોવા મળ્યો હતો. જો કે એનસીડેક્સ ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઉંચા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૮૫૪૧.૫૦ ખુલી સાંજે ૮૭૨૮.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૬૧૫ ખુલી ઉંચામાં ૮૮૧૦ તથા નીચામાં ૮૫૫૭ થઇ…
