અદાણી પોર્ટે 500 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કર્યું
અમદાવાદ, 1 એપ્રિલ: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ ભારતની સૌથી મોટી એકીકૃત પરિવહન યુટિલિટી અને દેશનું અગ્રણી પોર્ટ ડેવલપર તેમજ ઓપરેટર છે, ગત નાણાકીય વર્ષમાં 500 મિલિયન ટન કાર્ગો હેન્ડલિંગ કરી એક ઐતિહાસિક માઈલસ્ટોનને પાર કર્યો છે. 1998માં એક પોર્ટ આધારિત વિઝનથી શરૂ કરીને આજે ભારત અને તેની બહાર 19 પોર્ટ અને ટર્મિનલ્સના…
