હિમાલયન સોલારનો રૂ. 6,802.94 લાખનો IPO તા. 25 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 98- 103
31 જુલાઈ, 2026નાં રોજ કંપની પાસે 10 ઓનગોઇંગ પ્રોજેક્ટ્સ છે, જેની કુલ ઓર્ડર બુક કિંમત રૂ.14,021.69 લાખ છે.હિમાલયન સોલાર લિમિટેડ સોલાર PV મોડ્યુલ્સનાં ઉત્પાદન અને સોલાર EPC કોન્ટ્રાક્ટ્સ, સોલાર સપોર્ટ સર્વિસિસ અને સોલાર પ્રોડક્ટ્સનાં વેચાણ જેવાં ટર્નકી સોલાર એનર્જી સોલ્યુશન્સ ઓફર કરે છે. અમદાવાદ, 23 સપ્ટેમ્બર, 2026 : સોલાર પીવી મોડ્યુલ્સ અને સોલાર એનર્જી સોલ્યુશન્સના…
