માર્કેટ લેન્સઃ ગિફ્ટ NIFTY માઇનસ 200, પ્રોફીટ બુકિંગ વધી શકે, NIFTY માટે 25200 મહત્વનો સપોર્ટ
Nifty માટે 25,300-25,200ના ઝોનમાં સપોર્ટ મળવાની શક્યતા છે, અને ત્યારબાદ 25,100-25,000ના લેવલે એક મહત્વપૂર્ણ સપોર્ટ ઝોન આવેલો છે. ઉપરની તરફ, જો NIFTY 25,500ની ઉપર ટકી રહે છે, તો તે 25,650-25,800ના લેવલ તરફ આગળ વધી શકે તેવી શક્યતા ટેકનિકલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે. stocks to watch today: Signature Global India, Voltas, Paytm, Dilip Buildcon, Atul,…
