CORONA REMEDIES LTDનો IPO 8 ડિસેમ્બરે ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ. 1002 – 1062
ઇશ્યૂ ખૂલશે 8 ડિસેમ્બર ઇશ્યૂ બંધ થશે 10 ડિસેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ. 1002 – 1065 લોટ સાઇઝ 14 શેર્સ ઇશ્યૂ સાઇઝ 6171101 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 655.37 કરોડ લિસ્ટિંગ NSE, BSE અમદાવાદ, 05 ડિસેમ્બર: કોરોના રેમેડીઝ લિમિટેડ શેરદીઠ રૂ. 10 ની ફેસ વેલ્યૂ અને શેરદીઠ રૂ. 1002- 1065 ની પ્રાઇસબેન્ડ ધરાવતા શેર્સના IPO સાથે તા. 8 ડિસેમ્બરે મૂડીબજારમાં…
