જુબિલન્ટ ફૂડવર્કસ Q4 નફો 7ગણો વધી રૂ. 208 કરોડ
અમદાવાદ, 22 મેઃ જુબિલન્ટ ફૂડવર્ક્સે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 208.2 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 28.5 કરોડ કરતાં સાત ગણો વધુ હતો. કંપનીની આવક રૂ. 1,572.7 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં રૂ. 1,269.8 કરોડથી 23.8 ટકા વધી છે. ત્રિમાસિક ગાળા માટે વ્યાજ, કર, ઘસારા અને ઋણમુક્તિ…
