અમદાવાદ, 26 માર્ચઃ ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં શેરબજારની જેમ હાલ મોટાપાયે વોલેટિલિટી જોવા મળી રહી છે. ટોચની ક્રિપ્ટો કરન્સી બિટકોઈન 14 માર્ચ, 2024ના રોજ 73750.07 ડોલરની રેકોર્ડ ટોચે પહોંચ્યા બાદ 10 હજાર ડોલરથી વધુ ઘટી 61 હજાર ડોલરની સપાટીએ પહોંચ્યો હતો. જો કે, નવા સપ્તાહે તેજી સાથે ફરી પાછી નવી 70866.84Continue Reading