DBS Bank Indiaએ રાજકોટના ગ્રાહકોને એશિયાઈ નિપુણતા અને વૈશ્વિક જોડાણની સુવિધા વધુ નજીક પહોંચાડી
અમદાવાદ, 14 જુલાઈ, 2026: ડીબીએસ બેન્ક ઈન્ડિયાએ નોવેમ સ્ક્વેર ખાતે તેની અપગ્રેડેડ કાલાવડ શાખાનું ઉદ્ઘાટન કરીને રાજકોટમાં પોતાની હાજરીને વધુ મજબૂત બનાવી છે. આ સાથે બેન્કે સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગ્રાહકોને વધુ સારી સેવાઓ આપવાની પોતાની પ્રતિબદ્ધતા વધુ મજબૂત કરી છે. ડીબીએસ બેન્ક ઈન્ડિયા સિંગાપોરની મજબૂત બેન્કિંગ પરંપરા, સ્થાનિક બજારની ઊંડી સમજ અને ભારતમાં ત્રણ દાયકાથી…
