Stocks in News: HCLTECH, INOXGREEN, KIOCL, ZOMATO, HDFCBANK, DEEPAKFERT., STARHEALTH, IFCI
2024-03-20
અમદાવાદ, 20 માર્ચ HCL ટેક્નોલોજીસ: કંપનીએ સેમિકન્ડક્ટર ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કોર પ્રોવાઈડર કોમ્પ્યુટર એઈડેડ સોફ્ટવેર ટેક્નોલોજીસ સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. (POSITIVE) INOXGREEN: કંપનીની પેટાકંપની I-Fox વિન્ડ ટેકનિકે 33 વિન્ડ ટર્બાઇન જનરેટરના પુનઃસ્થાપન માટે NLC India તરફથી ઓર્ડર મેળવ્યો છે. (POSITIVE) KIOCL: કંપનીએ મેંગલોર ખાતે પેલેટ પ્લાન્ટ યુનિટમાં 4 વર્ટિકલ પ્રેશરContinue Reading

