MSME ક્રેડિટ ડિમાન્ડ સપ્ટેમ્બર-22 ક્વાર્ટરમાં 1.29 ગણી વધી
નવી લોન લોન લેનારા એમએસએમઇની સંખ્યામાં વાર્ષિક ધોરણે 11 ટકા વૃદ્ધિ મુંબઈ, 23માર્ચ: ટ્રાન્સયુનિયન સિબિલ-સિડબી MSME પલ્સ રિપોર્ટની લેટેસ્ટ એડિશનમાંથી જાણવા મળ્યું છે કે ધિરાણકર્તાઓ સ્થિતિસ્થાપક MSMEને સમયસર ધિરાણ પૂરું પાડવામાં સક્ષમ હોવાથી, આ ક્ષેત્ર ઝડપી વૃદ્ધિના માર્ગ પર છે. ધિરાણકર્તાના આત્મવિશ્વાસમાં સુધારાને કારણે માઇક્રો સેગમેન્ટમાં બેન્ચમાર્ક ક્રેડિટ ગ્રોથ થયો હોવાનું પણ અહેવાલ દર્શાવે છે. MSMEના…
