પ્રાઇમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે 755 કરોડના 11 IPO સજ્જ, લિસ્ટિંગ માટે 5 IPO સજ્જ
અમદાવાદ, 23 ડિસેમ્બરઃ આ સપ્તાહે 11 કંપનીઓ IPO દ્વારા 755 કરોડ રૂપિયાથી વધુ ભંડોળ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે, જેમાં ગુજરાત કિડની અને સુપર સ્પેશિયાલિટીનો એકમાત્ર મેઇનબોર્ડનો આઇપીઓ સામેલ છે, કંપની કુલ 250.8 કરોડ રૂપિયા એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે. આ સપ્તાહે પ્રાઇમરી માર્કેટમાં એક નવો ઉલ્લ્લાસ જોવા મળશે, કારણ કે રોકાણકારોને સબ્સ્ક્રિપ્શન માટે 11…
