IPO Listing: ધર્મજ ક્રોપ ગાર્ડનું 17 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ

અમદાવાદઃ અમદાવાદ સ્થિત એગ્રોકેમિકલ કંપની ધર્મજ ક્રોપ ગાર્ડના આઈપીઓએ આજે મજબૂત લિસ્ટિંગ કરાવ્યું છે. કંપનીએ રૂ. 237ની ઈશ્યૂ પ્રાઈઝ સામે 12.24 ટકા પ્રિમિયમે 266 પર બીએસઈ ખાતે લિસ્ટિંગ કરાવ્યું હતું. NSE પર રૂ. 266.05ના ભાવે લિસ્ટ થયા હતા. બપોરે 12.34 કલાક આસપાસ બીએસઈ ખાતે ધર્મજ ક્રોપના શેર 278.90ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યા બાદ રૂ. 271 આસપાસ ભાવ બોલાતો…

Read More

Dharmaj Cropનો IPO પ્રથમ દિવસે જ 1.79 ગણો છલકાઇ ગયો

અમદાવાદઃ આજે શરૂ થયેલા ધર્મજ ક્રોપ ગાર્ડના IPOને રોકાણકારોએ પ્રથમ દિવસે જ વધાવી લીધો હતો. જે પ્રથમ દિવસે જ ફુલ્લી એટલેકે 1.79 ગણો ભરાઈ ચૂક્યો હતો. જેમાં રિટેલ રોકાણકારોએ સૌથી વધુ 2.60 ગણી અરજીઓ કરી હતી. એનઆઈઆઈ પોર્શન 1.80 ગણો જ્યારે ક્યુઆઈબી 35 ટકા ભરાયો હતો. અમદાવાદ સ્થિત એગ્રોકેમિકલ કંપની ધર્મજ ક્રોપ ગાર્ડ IPO હેઠળ…

Read More

DHARMAJ CROP GUARG Limited IPO TO POEN ON 28 NOVEMBER

IPO એટ એ ગ્લાન્સ ઈશ્યૂ સાઈઝ 251 કરોડ પ્રાઈસ બેન્ડ રૂ. 218-237 તારીખ 28-30 નવેમ્બર એલોટમેન્ટ 5 ડિસેમ્બર લિસ્ટિંગ 8 ડિસેમ્બર લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ ગ્રે માર્કેટ પ્રિમિયમ રૂ. 30 ધર્મજ ક્રોપ ગાર્ડનો રૂ. 251 કરોડનો IPO 28 નવેમ્બરેઃ પ્રાઇસબેન્ડઃ 216- 237 અમદાવાદ: અમદાવાદ સ્થિત કૃષિ ક્ષેત્રે વિશાળ રેન્જનું ઉત્પાદન કરતી એગ્રો કેમિકલ કંપની ધર્મજ ક્રોપ…

Read More